1. Home
  2. Tag "police action"

બોટાદ નજીક ઓખા-ભાવનગર ટ્રેનને ઉથલાવવાના પ્રયાસનો પર્દાફાશ, બેની ધરપકડ

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રેનને ઉથલાવવાના પ્રયાસોમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ આવી ઘટનાઓને પગલે રેલવે અને સુરક્ષા એજન્સીઓ પણ સાબદી બની છે. દરમિયાન તાજેતરમાં બોટાદ નજીક ઓખા-ભાવનગર ટ્રેનને ઉથાવવાના પ્રયાસની ઘટના બની હતી. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે તપાસ આરંભીને બે આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓની પ્રાથમિક તપાસમાં ટ્રેન ઉથલાવીને પેસેન્જરો પાસેથી […]

ગુજરાતઃ વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી, સ્પેશિયલ ડ્રાઇવમાં 226 વ્યાજખોરો સામે 134 FIR દાખલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અનધિકૃત વ્યાજખોર પોલીસ કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ સામે ખોટો કેસ ન થાય તેની ખાસ તકેદારી સાથે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. વ્યાજખોરો અને તેના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની […]

લખનઉઃ કારના દરવાજા પાસે ઉભા રહી સ્ટંટ કરતી મહિલાનો વીડિયો વાયરલ, પોલીસ એક્શનમાં

લખનૌઃ સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક મહિલા ચાલતા વાહનના દરવાજા પર લટકતી જોવા મળી રહી છે. વિવેક કે. ત્રિપાઠી નામની વ્યક્તિએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આ મહિલાનો વીડિયો પોસ્ટ કર્યો હતો. જે ખુબ જ ઝડપથી વાયરલ થયો છે. આ વીડિયો સામે આવતા ઉત્તર પ્રદેશ પોલીસ […]

અમદાવાદઃ ફાઈનલ મેચની ટિકીટનું બ્લેકમાં વેચાણ કરનાર સામે પોલીસની કાર્યવાહી, એકની ધરપકડ

આરોપી પાસેથી છ જેટલી ટીકીટ મળી આવી શહેરના થલતેજ વિસ્તારમાંથી ઝડપી લેવાયો અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે રવિવારે વર્લ્ડકપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી છે. મેચને નીહાળવા માટે એક લાખથી વધારે દર્શકો આવે તેવી આશા છે. દરમિયાન ફાઈનલ મેચની ટિકીટનું વેચાણ થઈ ચુક્યું છે. બીજી તરફ ટીકીટનું બ્લેકમાં વેચાણ કરનારાઓ તત્વો સક્રિય […]

ઠાસરાઃ શિવજી સવારી ઉપર પથ્થરમારા કેસમાં તોફાની સામે પોલીસની કાર્યવાહી, 6ની ધરપકડ અને 10ની અટકાયત

અમદાવાદઃ ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મહિનાની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન ખેડા જિલ્લાના ઠાસરામાં શિવજીની સવારી ધાર્મિક માહોલમાં યોજાઈ હતી. દરમિયાન જૂના બસ સ્ટેન્ડ નજીક તોફાની તત્વોએ ધાર્મિક યાત્રા ઉપર પથ્થરમારો કર્યો હતો. મુસ્લિમ કોમની મદરેસાની અંદરથી તોફાનીઓએ પથ્થરમારો કરતા નાસભાગ મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઠાસરામાં શ્રાવણ મહિનાની અમાસના રોજ નાગેશ્વર મહાદેવજીની […]

વડોદરામાં ભાજપના કોર્પોરેટરે જાહેર રોડ ઉપર વિશાળ સ્ક્રીન મુકી IPL દર્શાવાતા પોલીસ કાર્યવાહી

વડોદરાઃ શહેરમાં વાઘોડિયા રોડ, પરિવાર ચાર રસ્તા પર પોલીસની મંજુરી વિના ભાજપના કોર્પોરેટરે વિશાળ સ્ક્રીન મુકીને આઈપીએલની ક્રિકેટ મેચ દર્શાવાતા પોલીસ દોડી ગઈ હતી. અને સ્ક્રીન પર દર્શાવાતી મેચ બંધ કરાવી હતી. જોકે કેટલાક દિવસથી મોટા સ્ક્રીન પર આઈપીએલ મેચ દશાવાતી હતી. પણ ટ્રાફિક જામ થતો હોવાની ફરિયાદ ઉઠતા આખરે પોલીસ દોડી આવી હતી. સૂત્રોના […]

કાનપુર હિંસા કેસમાં પોલીસ એક્શનમાં,ત્રણ FIR નોંધાઈ-અત્યાર સુધીમાં 35 લોકોની ધરપકડ

કાનપુર હિંસા કેસમાં પોલીસ એક્શનમાં ત્રણ FIR નોંધાઈ અત્યાર સુધીમાં 35 લોકોની ધરપકડ લખનઉ:ઉત્તર પ્રદેશના કાનપુરમાં હિંસાના મામલામાં અત્યાર સુધીમાં ત્રણ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી પોલીસ દ્વારા બે રીપોર્ટ દાખલ કરવામાં આવ્યા છે. શુક્રવારની નમાજ પછી ત્યાં હિંસા શરૂ થઈ અને પોલીસે અત્યાર સુધીમાં 35 લોકોની ધરપકડ કરી છે.પોલીસ બદમાશોની શોધમાં દરોડા પાડી […]

બરેલીઃ પાકિસ્તાન ઝીંદાબાદનું ગીત વગાડનાર યુવાન સામે પોલીસ કાર્યવાહી

નવી દિલ્હીઃ ભારતની ધરતી પર રહેતા કેટલાક કટ્ટરપંથી લોકોમાં પાકિસ્તાન પ્રત્યે પ્રેમ અવાર-નવાર જોવા મળે છે. દરમિયાન ઉત્તર પ્રદેશના બરેલીના ભુટા પોલીસ સ્ટેશન વિસ્તારના સિંઘાઈ ગામમાં પાકિસ્તાન ઝિંદાબાદનું ગીત વાગતું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક યુવકે તેનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. વીડિયો વાયરલ થતાં જ ખળભળાટ […]

અમદાવાદની આરટીઓ કચેરીની 100 મીટરની ત્રિજ્યામાં એજન્ટ્સ દેખાશે, તો પોલીસ ધરપકડ કરશે

અમદાવાદઃ આરટીઓ કચેરીમાં એજન્ટની પ્રથા નાબુદ કરવામાં વી હોવા છતા એજન્ટો બેરોકટોક કામગીરી કરતા હોય છે. કેટલાક એજન્ટો અરજદારો પાસેથી પૈસા લઈને કામ કરી આપવાના બહાને છેતરપિંડી કરી રહ્યા છે. જે બાબત પોલીસ કમિશનરના ધ્યાને આવતા તેમણે સુભાષબ્રિજ, વસ્ત્રાલ કચેરીમાં તેમજ કચેરીની 100 મીટરની ત્રિજ્યામાં એજન્ટોને પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. જો એજન્ટ દેખાશે તો […]

ગુજરાતમાં માસ્ક મુદ્દે પોલીસ એકશનમાં, એક સપ્તાહમાં રૂ. 5.57 કરોડનો દંડ વસુલાયો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે માસ્ક પહેરવું ફરજિયાત બન્યું છે. તેમજ કોરોના ગાઈડલાઈનનું પાલન ફરજિયાત કરવા સરકાર દ્વારા અનેક વખત અપીલ કરવામાં આવી છે. તેમ છતા અનેક લોકો માસ્ક પહેવાનું ટાળે છે. દરમિયાન પોલીસ દ્વારા માસ્ક નહીં પહેરનારાઓ અને જાહેરમાં થુંકનારાઓ સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસે એક જ સપ્તામાં 56 હજારથી વધારે લોકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code