1. Home
  2. Tag "Police alert"

રાજકોટમાં થર્ટીફસ્ટની પાર્ટી માટે રાત્રે 12.30 વાગ્યા સુધી મંજુરી, ડ્રીંક & ડ્રાઈવ સામે પોલીસ એલર્ટ

રાજકોટઃ વર્ષ 2023ની વિદાય અને વર્ષ 2024ના આગમનને પાંચ દિવસ બાકી રહ્યા છે. ત્યારે થર્ટીફસ્ટની રાત્રે નૂતન વર્ષને આવકારવા માટે ફર્મ હાઉસ, કલબો સહિત અનેક સ્થળોએ પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન કોઈ પણ પ્રકારે અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ રીતે લોકો નવા વર્ષની ઉજવણી કરે તે માટે રાજકોટ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં […]

આજે 6 ડિસેમ્બર બાબરી ધ્વંસની વર્ષગાંઠ નિમિત્તે અયોધ્યા,કાશી અને મથુરામાં એલર્ટ, સુરક્ષા બંદોબસ્ત વધારાયો

આજે 6 ડિસેમ્બર બાબરી ધ્વંસની વર્ષગાઠ સમગ્ર વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધારાયો   લખનૌઃ આજે 6 ડિસેમ્બર એટલે કે બાબરી ધ્વંસની વર્ષગાઠ,બાબરી મસ્જિદના વિવાદિત માળખાને તોડી પાડવાની વર્ષગાંઠ છે. બાબરી મસ્જિદને 6 ડિસેમ્બર, 1992ના રોજ તોડી પાડવામાં આવી હતી. આ બાબતે ઘણો વિવાદ પણ સર્જાયો હતોવર્ષો વિતી ગયા હોવા છત્તા આજે આ દિવસ  પર રાજ્યમાં એલર્ટ […]

ઉત્તરપ્રદેશઃ અયોધ્યા સહિત 46 રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દિલ્હીઃ દિવાળીના તહેવારોમાં જ ઉત્તરપ્રદેશમાં બોમ્બ બ્લાસ્ટને લઈને ગુપ્તચર એજન્સીએ પોલીસ તંત્રને સાબદુ કર્યું છે. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નામ ઉપર ધમકી ભર્યો પત્ર મળ્યો છે. લખનૌ, અયોધ્યા, કાનપુર અને વારાણસી સહિત 46 રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધમકીને પગલે રેલવે સ્ટેશનો ઉપર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. એલર્ટ બાદ લખનૌ અને […]

અસમઃ સોશિયલ મીડિયા ઉપર તાબીલાનોના સમર્થનને લઈ પોલીસ એલર્ટ, 14ની ધરપકડ

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાબીલાનોએ કબજો જમાવ્યાં બાદ અરાજકતાનો માહોલ ઉભો થયો છે. દરમિયાન ભારતમાં તાલીબાનીઓ પ્રત્પે પ્રેમ દર્શાવનારાઓ સામે પોલીસે આકરી કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન અસમમાં સોશિયલ મીડિયામાં તાલીબાનનું સમર્થન કરનારા 14 લોકોની પોલીસે ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા સોશિયલ મીડિયા ઉપર નજર રાખવામાં આવી રહી છે. એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું […]

સ્ટુડન્ટ વિઝા ઉપર પાકિસ્તાન ગયેલા જમ્મુ-કાશ્મીરના કેટલાક યુવાનો આતંકવાદી બનીને ફર્યાં પરતઃ પોલીસ એલર્ટ

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે પોલીસ અને સુરક્ષા જવાનોએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના ઓછામાં ઓછા 57 જેટલા યુવાનો વર્ષ 2017 અને 2018માં ટુરિસ્ટ વિઝા અને સ્ટડી વિઝા ઉપર પાકિસ્તાન ગયા બાદ આતંકવાદી બની ગયા હોવાનો ચોંકાવનારો ખુલાસો જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે કર્યો હતો. એટલું જ નહીં કેટલાક યુવાનો આતંકવાદી બનીને હથિયારો સાથે પરત ફર્યાં હોવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code