ગુજરાતમાં સાઈબર ક્રાઈમના 5 હજાર જેટલા કેસમાં 4500થી વધુ આરોપીઓની ધરપકડ
અમદાવાદઃ છેલ્લા કેટલાક વર્ષમાં ડિજિટલ ઈકોનોમીની શરૂઆત થઇ છે. જેમાં ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી ડિજિટલ ઈકોનોમી હોવાથી સ્વાભાવિક રીતે ડિજિટલ ક્રાઈમ થવાની શક્યતાઓ વધતી હોય છે. સાયબર વોરફેરની આ વૈશ્વિક સમસ્યાનો સામનો કરવા માટે ગુજરાત પણ સજ્જ થયું છે. તેમ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજ કુમારે જણાવ્યું હતું. દરમિયાન રાજ્યના પોલીસ વડા આશિષ […]