રાજ કુન્દ્રા 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે, પોર્નોગ્રાફી કેસમાં ચેટનો પણ થયો ખુલાસો
સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં કોર્ટે રાજ કુન્દ્રાને કસ્ટડીમાં મોકલ્યો કોર્ટે 23 જુલાઇ સુધી રાજ કુન્દ્રાને કસ્ટડીમાં મોકલી દીધો ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એક વોટ્સએપ ગ્રુપનો પણ ખુલાસો થયો નવી દિલ્હી: સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં કોર્ટે બિઝનેસમેન રાજ કુન્દ્રાને 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. જો કે રાજ કુન્દ્રાએ કોર્ટમાં દાવો કર્યો છે કે તે હોટશોટ એપને […]