પોલીસ ગ્રેડ-પેના મુદ્દે એફિડેવિટ કરવાના મામલે નાણા વિભાગને રજુઆત કરી છેઃ હર્ષ સંઘવી
ગાંધીનગરઃ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ કર્મચારીઓના ગ્રેડ-પેને બદલે વચગાળાની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ગ્રેડ-પેના મુદ્દાને લઈને પોલીસ વિભાગમાં ભારે અસંતોષ હોવાને કારણે આખરે ગૃહ વિભાગે પેકેજ તો જાહેર કર્યું પરંતુ એફિડેવિટનો મુદ્દો પોલીસ વિભાગ માટે આંતરિક અસંતોષનો વધી રહ્યો હતો. દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પોલીસ વિભાગને એફિડેવિટની પ્રક્રિયામાંથી […]