ગુજરાતમાં ટ્રાફિકની સમસ્યાઓના નિવારણ માટે પોલીસ દ્વારા હેલ્પલાઈન
ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારની નવી પહેલ, માર્ગ અકસ્માત, ટ્રાફિક જામની સમસ્યાન માટે હેલ્પલાઇન નં.18002331122 સેવા, વેબસાઈટ, ઇમેઇલ તેમજ સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશનની સેવા પણ ઉપલબ્ધ ગાંધીનગરઃ રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારે નવી પહેલ કરી છે. રાજ્યમાં બનતા માર્ગ અકસ્માતો તેમજ ટ્રાફિક જામ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નાગરિકો માટે એક વિશેષ […]