ગુજરાતમાં PSI, PI, સહિત પોલીસ અધિકારીઓએ મિલ્કતોની માહિતી ફરજિયાત આપવી પડશે,
ગાંધીનગરઃ ગુજરાતમાં લાંચ-રૂશ્વતના કેસ વધતા જાય છે. સૌથી વધુ મહેસુલ અને ગૃહ વિભાગમાં ભ્રષ્ટાચાર થાય છે. ત્યારે રાજ્યના ગૃહ વિભાગે એક પરિપત્ર જારી કરીને તમામ પીએસઆઈ, પીઆઈ, સહિત એસીપી, ડીવાયએસપી અધિકારીઓની સ્થાવર તથા જંગમ મિલ્કતો, એફડી સહિતની વિગતો માંગવામાં આવી છે. તમામ પોલીસ અધિકારીઓએ ઓનલાઈન વિગતો આપવી પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ભ્રષ્ટાચાર માટે બદનામ […]