1. Home
  2. Tag "police station"

કર્ણાટકમાં જૂના હુબલી પોલીસ સ્ટેશન પર થયેલા પથ્થરમારામાં  4 પોલીસકર્મી ઘાયલ, કલમ 144 લાગુ

જૂના હુબલી પોલીસ સ્ટેશન પર પથ્થરમારો પથ્થરમારામાં 4 પોલીસકર્મી ઘાયલ,કલમ 144 લાગુ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી બેંગલોર:કર્ણાટકમાં હુબલીના જૂના હુબલી પોલીસ સ્ટેશન પર પથ્થરમારો થતા એક ઈન્સ્પેક્ટર સહિત ચાર પોલીસકર્મી ઘાયલ થયા હતા.જેને પગલે  શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને કેસ નોંધવામાં આવ્યો […]

લો બોલો, વીજ કંપનીના નારાજ લાઈટમેનને પોલીસ સ્ટેશનની વીજ કનેકશન કાપી નાખ્યું

લાઈટમેને બાઈક ઉપર હેલમેટ વિના પસાર થતો હતો વાહન ચેકીંગ કરતી પોલીસે અટકાવીને દંડ ફટકાર્યો હતો એક કલાક બાદ પોલીસ સ્ટેશનમાં ફરીથી વીજ પુરવઠો શરૂ થયો નવી દિલ્હીઃ બિહારના હાજીપુર વિસ્તારમાં પોલીસે મોટરસાઈકલ ઉપર પસાર થતા વિજળી કંપનીના લાઈટમેનને પકડીને તેને દંડ ફટકાર્યો હતો. જેથી ગુસ્સે ભરાયેલા લાઈટમેને પોલીસ સ્ટેશનનો વિજ પુરવઠો કાપી નાખ્યો હતો. […]

રાજ્યમાં જે પોલીસ સ્ટેશનની નબળી કામગીરી હશે, તેના સ્ટાફની સાગમટે બદલીઓ કરાશે

ગાંધીનગર: રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે. આથી જે પોલીસ સ્ટેશનની નબળી કામગીરી હશે તેવા પોલીસ સ્ટેશનના સ્ટાફની સામુહિક બદલીઓ કરવામાં આવશે. એટલે કે, હવે પોલીસ વિભાગમાં પણ નો રીપિટ થિયરી લાગુ પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના ડીજીપી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સૌથી બદમાન પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ બદલી દેવામાં આવશે. અમદાવાદ, […]

અમદાવાદમાં વેક્સિનનો બીજો ડાઝ ન લેનારાની યાદી પોલીસ સ્ટેશનને અપાશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, તેથી વેક્સિનનો બીજો ડોઝ ન લેનારા વ્યક્તિઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને વેક્સિન ન લેનારા લોકોને સમજાવવામાં આવી રહ્યા છે. શહેરમાં મંગળવારે 1290 કેસ નોંધાયા હતા. શહેરમાં સતત વધી રહેલા કેસ ચિંતાનો વિષય છે. જે લોકોએ કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી, તેની યાદી પોલીસ સ્ટેશનને […]

અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન પાંચ હજારની લાંચ લેતા પકડાયા

અમદાવાદઃ રાજ્યમાં મહેસુલ અને પોલીસ વિભાગમાં સૌથી વધુ ભષ્ટ્રાચાર થઈ રહ્યો છે. લાંચિયા કર્મચારીઓ કે અધિકારીઓને કોઈનો ય ડર રહ્યો નથી. પોલીસ વિભાગમાં માત્ર કોન્સ્ટેબલ જ નહીં હોમગાર્ડ પણ લાંચ લેવામાં મીડિયેટર બનીને લાંચ લઈ રહ્યાના કિસ્સા અવાર-નવાર પ્રકાશમાં આવે છે. શહેરમાં ખાડિયા પોલીસ સ્ટેશનના માણેક ચોક પોલીસ ચોકીના રાઈટર કોન્સ્ટેબલ અને હોમગાર્ડને 5100 રૂપિયાની […]

લો બોલો, હવે પોલીસ સ્ટેશનના સંકુલ પણ નથી સલામતઃ એક કેસમાં જપ્ત કરાયેલુ ટેન્કર ચોરાયું

શંકાસ્પદ બાયોડિઝલ કેસમાં ટેન્કર જપ્ત કરાયું હતું LCB પોલીસે સ્થાનિક પોલીસને અંકલેશ્વર પોલીસને સોંપ્યું હતું પોલીસે આરોપીઓને ઝડપી લેવા કવાયત શરૂ અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. બીજી તરફ સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગના પોલીસ દ્વારા દાવાઓ કરવામાં આવે છે. દરમિયાન અંકલેશ્વર પોલીસ સ્ટેશનના સંકુલમાંથી જ […]

પ્રજાની સુરક્ષા માટે ઉભું કરાયેલુ પોલીસ મથક ભગવાન ભરોશેઃ તસ્કરોએ 25 લાખનો કર્યો હાથફેરો

દિલ્હીઃ દેશમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી પોલીસના હાથમાં છે પરંતુ ઉત્તરપ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તસ્કરોએ પ્રજાની સુરક્ષા માટે ઉભી કરાયેલા પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું હતું. તેમજ અંદરથી તિજોરી ચોરીને રૂ. 25 લાખથી વધુની મતાનો હાથ ફેરો કર્યો હતો. પોલીસ સ્ટેશનમાં જ લાખોની ચોરીની ઘટના સામે આવતા પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો […]

ગુજરાતના દરેક જિલ્લામાં સાયબર પાલીસ સ્ટેશન શરૂ કરવા સરકારને દરખાસ્ત કરાશેઃ DGP

અમદાવાદઃ ગુજરાતમાં સાયબર ક્રાઈમના ગુનાઓ પણ વધતા જાય છે. ત્યારે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતુ કે સાયબર ક્રાઇમને પહોંચી વળવા રાજ્યમાં પૂરતું માળખું નથી. રાજ્યમાં બે વર્ષથી પ્રોસિક્યુશન પાંખ ઉભી કરવામાં આવી છે. પ્રોસિક્યુશનમાં અન્ય રાજ્યો ગુજરાતથી આગળ છે. ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન દ્વારા એચ.કે.કોલેજ ખાતે સાયબર ક્રાઈમ અને પ્રોસિક્યુશન પર સેમિનાર યોજવામાં આવ્યો […]

20 વર્ષની યુવતીનો ફોટો જોઈને લગ્ન માટે તૈયાર થયેલા યુવાનના લગ્નના મંડપમાં કન્યાને જોઈ ઉડ્યાં હોંશ

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં એક યુવાનને લગ્ન માટે 20 વર્ષની યુવતીનો ફોટો બતાવવામાં આવ્યો હતો. જેથી યુવાન લગ્ન માટે તૈયાર થયા બાદ લગ્નના મંડપમાં બે બાળકોની 45 વર્ષની આધેડને બેસાડવામાં આવતા યુવાનનો હોંશ ઉડી ગયા હતા. તેમજ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન પહોંચી હતી. આ બનાવ ઉત્તરપ્રદેશના ઉટાવામાં બન્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશમાં શત્રુધ્નસિંહ નામના યુવાનને બે […]

સુરતઃ 8 પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારમાં અશાંત ધારાની મુદતમાં પાંચ વર્ષનો વધારો

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોને શાંતિ, સલામતિ અને સુરક્ષા પૂરી પાડવાની નૈતિક ફરજ સાથે લોકોની કોઇ ખોટી કનડગત કે હેરાનગતિ, ધાક-ધમકીથી મિલકતો કોઇ તત્વો પચાવી ન પાડે તેવી ચિંતા સાથે સુરત મહાનગરના 8 પોલીસ મથક હેઠળ વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય અગાઉ કરેલો છે. સુરત શહેરના અઠવા, સલાબતપૂરા, ચોક બજાર, મહિધરપૂરા, સૈયદપૂરા અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code