1. Home
  2. Tag "police stations"

મણિપુરમાં નથી અટકી રહી હિંસા,ભાજપ કાર્યાલયોમાં તોડફોડ,પોલીસ સ્ટેશનો પર ગોળીબાર

ઇમ્ફાલ : મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. જણાવવામાં આવ્યું છે કે મણિપુરના બિષ્ણુપુર અને ચુરાચંદપુર જિલ્લામાં ગઈકાલે રાત્રે અત્યાધુનિક હથિયારોથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. ઉગ્રવાદીઓએ લાંગોલ વિસ્તારમાં એક મકાનને પણ આગ લગાવી દીધી હતી. રાજ્યભરના અલગ-અલગ વિસ્તારોમાંથી તોડફોડ અને આગચંપીના અહેવાલો આવી રહ્યા છે. પરિસ્થિતિને જોતા આર્મી, આસામ રાઇફલ્સ, રેપિડ એક્શન ફોર્સ અને […]

ગુજરાતઃ તમામ પોલીસ સ્ટેશનોમાં પેપરલેસ કામગીરીનો પ્રારંભ કરાશે

અમદાવાદઃ રાજ્યમાં વિવિધ સરકારી કચેરીઓની કામગીરી ઝડપી બનાવવા તેમજ પેપરલેસ બનાવવાની રાજય સરકારની પ્રવર્તમાન નીતિના ભાગરૂપે પોલીસ ખાતાની કચેરીઓ માટે ૨૪૭૫ કોમ્પ્યુટર અને 2159 પ્રિન્ટર ઈ-ગુજકોપ પ્રોજેકટ હેઠળ રૂ.28 કરોડના ખર્ચે ખરીદ કરવામાં આવશે. પોલીસ ખાતાની વિવિધ કામગીરીમાં ઝડપ અને ચોકસાઈ લાવવા માટે ગૃહ વિભાગ દ્વારા મહત્વાકાંક્ષી ઈ-ગુજકોપ પ્રોજેકટ અલમમાં મુકેલ છે. જેમાં ચાલુ વર્ષે […]

જાતિય શોષણનો ભોગ બનેલા લોકો માટે દરેક પોલીસ સ્ટેશનમાં વકિલોની પેનલ બનાવવા ડીજીપીને આદેશ

અમદાવાદઃ રાજ્યમાં જાતિય શોષણના બનાવો વધતા જાય છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટે ડિરેકટર જનરલ ઓફ પોલીસને રાજ્યભરના તમામ પોલીસ સ્ટેશનોમાં જાતીય શોષણનો ભોગ બનેલા લોકોની મદદ કરવા માટે વકીલની પેનલ હોય તેની ખાતરી કરવાનો આદેશ આપ્યો છે. 27વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટના નિર્દેશોની અવગણના કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવતા હાઈકોર્ટે આ આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું […]

હવે જમ્મુ-કાશ્મીરમાં અપરાધો પર લાગશે અંકુશ,પાંચ પોલીસ સ્ટેશન અને 3 પોલીસ ચોકીઓની સ્થાપનાને મળી મંજૂરી

હવે જમ્મુ-કાશ્મીરમાં અપરાધો પર લાગશે અંકુશ પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકીઓની સ્થાપનાને મળી મંજૂરી અલગ-અલગ રેંકના 310 પદો માટે સૃજનની મંજૂરી શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં પાંચ નવા પોલીસ સ્ટેશન અને ત્રણ પોલીસ ચોકીઓની સ્થાપના માટે મંજૂરી આપવામાં આવી છે.રાજ્યના શ્રીનગર અને બડગામ જિલ્લામાં પાંચ નવા પોલીસ સ્ટેશન બનશે. કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારે શનિવારે આ જિલ્લાઓમાં પોલીસ સ્ટેશનો અને […]

અમદાવાદના પોલીસ સ્ટેશનોમાં શરૂ કરાયેલા આઈસોલેશન વોર્ડ કરાયાં બંધ

પુરતી સુવિધા નહીં હોવાથી કરાયો આદેશ પોલીસ કમિશનરે કર્યો હુકમ અધિકારી-કર્મચારીઓને તકેદારી રાખવા સૂચના અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ સૌથી વધારે હોય તેમ દરરોજ મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. બીજી તરફ પોલીસ કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. કોરોનાને પગલે હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ નહીં હોવાથી કેટલાક પોલીસ સ્ટેશનોમાં જ પોલીસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code