ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો GDP વૃદ્ધિ દર 7 ટકા રહેશે, નીતિ આયોગના સભ્ય વિરમાણીનો દાવો
નવી દિલ્હી: નીતિ આયોગના સભ્ય અરવિંદ વિરમાણીએ જણાવ્યું હતું કે, વર્તમાન નાણાકીય વર્ષ 2024-25માં ભારતીય અર્થતંત્ર લગભગ 7 ટકાના દરે વૃદ્ધિ પામશે અને આ વૃદ્ધિ દર આગામી ઘણા વર્ષો સુધી ચાલુ રહેવાની શક્યતા છે. વિરમાણીએ કહ્યું કે દેશ સામે નવા પડકારો છે અને તેનો સામનો કરવો પડશે. એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું, “ભારતીય […]