1. Home
  2. Tag "Polio"

ગાઝામાં પોલીયોની બિમારી ફેલાયા બાદ સામુહિક રસીકરણ શરૂ

નવી દિલ્હીઃ ગાઝામાં આજથી પોલીયો રસી આપવાની કામગીરીનો પ્રારંભ થશે. જે માટે આજથી ઇઝરાયલ અને હમાસ ત્રણ દિવસ માટે માનવીય સંઘર્ષ વિરામ લાગુ કરવા પર સંમત થયા છે. ડબલ્યુ એચ ઓ એ રસીકરણ અભિયાનની પૂરી તૈયારી કરી છે. જે માટે ગાઝામાં 6 લાખ 40 હજાર બાળકોને રસી આપવામાં આવશે. ડબલ્યુ એચ ઓ પોલીયો પર નિયંત્રણ […]

વિશ્વભરમાં દર વર્ષે ઘણા મૃત્યુ થાય છે પોલિયોના કારણે, અહીં જાણો ભારત કેવી રીતે બન્યું પોલિયો મુક્ત

‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’ અનુસાર, પોલિયો ઝડપથી ફેલાતો ખતરનાક રોગ છે. સમગ્ર વિશ્વમાં આને વાયરલ રોગ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ બાળક પર સૌથી વધુ અસર કરે છે. આ રોગનો વાયરસ ગંદા પાણી અને ખોરાક દ્વારા એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે. આ પછી તે નર્વસ સિસ્ટમ પર અસર કરે છે. તમારી જાણકારી માટે તમને […]

રાજસ્થાનના આ જિલ્લાઓમાં પોલિયોનો ડોઝ આપવાનું અભિયાન રવિવારથી શરૂ,69 લાખ બાળકોને પોલિયો પીવડાવવામાં આવશે

જયપુર:રાજસ્થાનના 21 જિલ્લામાં પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત રવિવારે 69 લાખથી વધુ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવશે.એક અધિકારીએ આ જાણકારી આપી.એક અધિકારીએ જણાવ્યું હતું કે,તબીબી અને આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય પલ્સ પોલિયો ઉપ-અભિયાન હેઠળ પાંચ વર્ષ સુધીના બાળકોને દવા આપવામાં આવશે. સરકારના સચિવ  ડો. પૃથ્વીએ માહિતી આપતા જણાવ્યું હતું કે,રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ પેટા ઝુંબેશ રાજ્યમાં […]

19 જૂનના દિવસે પોલિયો પેટા-રાષ્ટ્રીય રસીકરણ યોજાશે

દિલ્હી:પોલિયો રસીના ટીપાં પીવડાવવા માટે 2022 માટે પ્રથમ પેટા-રાષ્ટ્રીય રસીકરણ દિવસ 19મી જૂન 2022થી દેશના 11 રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં, બિહાર, ચંદીગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં યોજવામાં આવી રહ્યો છે. આ પોલિયો અભિયાન દરમિયાન, 5 વર્ષથી ઓછી ઉંમરના લગભગ 3.9 કરોડ બાળકોને બૂથ, ઘરે-ઘરે, મોબાઈલ અને ટ્રાન્ઝિટ ટીમ દ્વારા […]

રાજકોટ: 27 ફેબ્રુઆરીના રોજ 1.92 લાખ જેટલા બાળકોને પોલીયોની રસી આપવામાં આવશે

રાજકોટ મહાનગરપાલિકાના 688 બુથ પરથી રસી અપાશે 371766 ઘરોની મુલાકાત લીધા પછી રસી અપાશે આરોગ્યની 828 ટીમ લેશે મુલાકાત રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા પલ્સ પોલીયો નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે રાઉન્ડ હેઠળ 27 ફેબ્રુઆરીના રોજ પોલીયો રવિવાર જાહેર કરાયો છે અને આ દિવસે 0 થી 5 વર્ષના 1,92,096 બાળકોને પોલીયો રસીના બે બુંદ રસી પીવડાવવા […]

અમદાવાદમાં 2.37 લાખ બાળકોને આગામી રવિવારે પોલીયોની રસી આપવામાં આવશે

અમદાવાદના બાળકોને મળશે પોલીયોની રસી 2.37 લાખ બાળકોને મળશે રસી આગામી રવિવારે મળશે રસી અમદાવાદ: તાજેતરમાં જ અમદાવાદ શહેરમાં તથા જિલ્લામાં જન્મેલા બાળકોને પોલીયોની રસી 27 ફેબ્રુઆરીના રોજ મળશે. જિલ્લાના પાંચ વર્ષ સુધીના આશરે 2.37 લાખ બાળકોને પોલીયો પિવડાવાશે. આ માટે 1055 બુથ ઉભા કરાયા છે. એસ.ટી.સ્ટેન્ડ, ટોલટેક્સ સહિતના ૫૩ જાહેર સ્થળના પોઇન્ટો પર પોલીયો […]

મહારાષ્ટ્રમાં પોલિયો ડ્રોપની જગ્યાએ બાળકોને પીવડાવ્યું સેનેટાઈઝરઃ તપાસના કરાયાં આદેશ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં બેદરકારીની ઘટના સામે આવી છે. યવતમાલ જિલ્લાના કાપસીકોપરી ગામમાં 12 જેટલા બાળકોને હેલ્થ વર્કર દ્વારા પોલીયો ડ્રોપની જગ્યાએ સેનેટાઈઝર પીવડાવ્યું હતી. ત્યાર બાદ બાળકોની તબિયત લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. બીજી તરફ તંત્ર દ્વારા સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસના આદેશ કરવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર કાપસીકોપરી ગામમાં 12 બાળકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code