1. Home
  2. Tag "political leaders"

મહારાષ્ટ્ર ચૂંટણીઃ ફિલ્મ અભિનેતાઓ, રાજકીય આગેવાનોએ કર્યું મતદાન

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સવારથી એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. જો કે, ઠંડીની અસર મતદાન ઉપર પડી હોય તેમ ખુબ ધીમુ મતદાન થઈ રહ્યું હોવાથી રાજકીય આગેવાનો પણ ચિંતામાં મુકાયાં છે. બીજી તરફ દેશના જાણીતા ઉદ્યોગપતિઓ અને ફિલ્મ સિતારાઓ પણ મતદાનનો ઉપયોગ કર્યો હતો. મહારાષ્ટ્રમાં મતદાનના ચાર કલાકમાં 18.14 જેટલુ મતદાન થયું હતું. ગઢચિરોલીમાં ચૌથી […]

યાત્રાધામ સ્વચ્છતા અભિયાનઃ ભૂપેન્દ્ર પટેલ સહિતના રાજકીય આગેવાનોએ ધાર્મિક સ્થળોએ સફાઈ કરી

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં આજથી અમલી બનાવાયેલા ‘‘યાત્રાધામ સ્વચ્છતા અભિયાન’’નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના ભૂપેન્દ્ર રોડ સ્થિત પૌરાણિક શ્રી બાલાજી મંદિર ખાતેથી શુભારંભ પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરજી, ઉંઝામાં ઉમિયા માતાજી સહિતના મંદિરોમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ ગયો હતો અને  તેઓ શ્રી બાલાજી મંદિર ખાતે ભગવાન […]

ગુજરાત ચૂંટણી 2022: વિજય રુપાણી, સી.આર.પાટીલ અને અર્જુન મોઢવાડિયા સહિતના આગેવાનોએ કર્યું મતદાન

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 89 બેઠકો ઉપર સવારે કલાકથી પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું હતું. દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સિનિયર નેતા વજુભાઈ વાળા, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા સહિતના રાજકીય આગેવાનોએ વહેલા મતદાન કર્યું હતું. એટલું જ નહીં તેમણે મતદારોને વધારેમાં વધારે મતદાન કરવા અપીલ કરી હતી. પ્રાપ્ત […]

સ્પોર્ટસ ડેઃ ભારતના મોટાભાગના ક્રિકેટ સ્ટેડિયમના નામ રાજકીય આગેવાનોના નામ ઉપર

નવી દિલ્હીઃ ભારત આજે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરી રહ્યું છે. મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની આજે 117મી જન્મજયંતિ છે. આ દિવસ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવવામાં આવે છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વીડિયો દ્વારા ખાસ સંદેશ આપીને લોકોને અને ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે. આ સાથે એથ્લેટ્સને આગળ પણ તેમનું […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના નિશાના ઉપર રાજકીય નેતાઓઃ એક વર્ષમાં BJPના 12 નેતાની હત્યા

દિલ્હીઃ ધરતી ઉપરના સ્વર્ગ ગણાતા જમ્મુ-કાશ્મીરમાંથી બે વર્ષ અગાઉ કેન્દ્ર સરકારે આર્ટીકલ 370 દૂર કર્યો હતો. જેથી જમ્મુ-કાશ્મીરના કટ્ટરપંથીઓમાં નારાજગી ફેલાઈ હતી. બીજી તરફ આતંકવાદીઓ પણ વધારે સક્રીય થયાં છે. દરમિયાન છેલ્લા એક વર્ષના સમયગાળામાં આતંકવાદીઓએ ભાજપના 12 જેટલા નેતાઓને નિશાન બનવીને હત્યા કરી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજોરી જિલ્લામાં ભાજપના નેતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code