1. Home
  2. Tag "Politics"

સિનિયર રાજનેતા શરદ પવારે રાજકારણમાંથી સંન્યાસના આપ્યા સંકેત

મુંબઈઃ એનસીપી સપાના વડા શરદ પવારે સંકેત આપ્યા છે કે તેઓ હવે કોઈ ચૂંટણી નહીં લડે. શરદ પવારે કહ્યું કે તેમને ક્યાંક રોકવું પડશે. મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા શરદ પવારનું આ મોટું નિવેદન આવ્યું છે. શરદ પવારે કહ્યું કે હું કોઈ ચૂંટણી લડવા માંગતો નથી. ચૂંટણીની વાત કરીએ તો હવે મારે અટકાવવું જોઈએ અને નવી પેઢીએ […]

નીતિશકુમારના પુત્ર નિશાંતકુમારનું નામ બિહારના રાજકારણમાં હાલ ચર્ચામાં, પાર્ટીમાં સક્રિય ભૂમિકા નિભાવે તેવી ઉઠી માંગ

બિહારમાં પરિવારવાદના પ્રકરણમાં એક નવું પાનું ઉમેરાયું હોય તેમ લાગે છે. હાલમાં રાજ્યમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર અચાનક ચર્ચામાં આવી ગયા છે. સામાન્ય રીતે લાઈમલાઈટથી દૂર રહેતા સીએમના પુત્ર વિશે ચર્ચા છે કે તે રાજકારણના મુખ્ય પ્રવાહમાં આવી શકે છે. એટલું જ નહીં, એવી અટકળો છે કે તેઓ તેમના પિતા નીતીશ કુમારનો વારસો […]

બંગાળના મુર્શિદાબાદમાં રામનવમીની શોભાયાત્રા ઉપર પથ્થરમારાની ઘટનાથી રાજકારણ ગરમાયું

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન અથડામણની ઘટનાઓને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપ આ ઘટનાઓને લઈને વર્તમાન ટીએમસી સરકારને સતત ઘેરી રહી છે. તેણે આરોપ લગાવ્યો છે કે, પોલીસે અસામાજીકતત્વોને સમર્થન આપ્યું છે. દરમિયાન  વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ રાજ્યપાલને પત્ર લખીને NIA તપાસની માંગ કરી છે. શોત્રાયાત્રા દરમિયાન તોફાની તત્વોએ પરથી […]

તમિલનાડુમાં રાહુલના હેલિકોપ્ટરની તપાસ કરાતા રાજકારણ ગરમાયું

બેંગ્લોરઃ તમિલનાડુના નીલગીરીમાં ચૂંટણી પંચના અધિકારીઓએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તલાશી લીધી હતી. પોલીસે જણાવ્યું કે, હેલિકોપ્ટર અહીં ઉતર્યા બાદ ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓએ તલાશી લીધી હતી. રાહુલ તેમના સંસદીય ક્ષેત્ર કેરળના વાયનાડ જઈ રહ્યા હતા, જ્યા તે સાર્વજનિક રેલીઓ સહિત અનેક ચૂંટણી અભિયાનમાં ભાગ લેવાના હતા. • વાનયાડમાં રાહુલએ કર્યો રોડ શો તમિલનાડુના સીમાવર્તી […]

અરૂણ ગોવિલ આગામી દિવસોમાં ફિલ્મ જગતમાં એક્ટિવ રહે છે કે કેમ તેની ઉપર પ્રશંસકોની નજર

મુંબઈઃ રામાનંદ સાગરની ફેમસ સીરિયલ ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા ભજવીને દરેક ઘરમાં લોકપ્રિય બનેલા એક્ટર અરુણ ગોવિલ હાલ પોતાની નવી ભૂમિકા એટલે કે રાજનીતિને લઈને ચર્ચામાં છે. આનાથી તે ખૂબ જ ઉત્સાહિત છે. જોકે, તેમણે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે તે રાજકારણની સાથે એક્ટિંગમાં પણ સક્રિય રહેશે કે નહીં. બીજી તરફ એવી ચર્ચા થઈ […]

પૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુનો માત્ર 9 દિવસમાં જ રાજનીતિથી મોહભંગ થયો, YSRCP રાજીનામું આપ્યું

બેંગ્લોરઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિસ્ફોટક બેસ્ટમેન અંબાતી રાયડુએ ક્રિકેટમાંથી રાજીનામું આપ્યા બાદ સામાજીક સેવાનો નિર્ણય લઈને તાજેતરમાં જ આંધ્રપ્રદેશની યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. જો કે, રાજકારણમાં પ્રવેશના માત્ર નવ દિવસમાં જ તેમનો રાજનીતિમાંથી ભોગ થયો છે અને રાજકીય પાર્ટીમાંથી રાજીનામું આપીને રાજકારણથી દુર જવાનો નિર્ણય લીધો છે. અંબાતી રાયડુએ ચોંકાવનારો નિર્ણય લઈને […]

કેનાડાની રાજનીતિમાં ખાલીસ્તાન સામેલઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી ડો.એસ જ્યશંકરે કેનેડા સાથેના સંબંધો મુદ્દે જણાવ્યું હતું કે, કેનેડાની રાજનીતિએ ખાલિસ્તાની તાકાતોને આશ્રય આપ્યો છે, એટલે કે ખાલિસ્તાન સીધી રીતે કેનેડાની રાજનીતિમાં સામેલ છે. આ જ કારણે બંને દેશો વચ્ચેના સંબંધ તંગ બન્યાં છે. આ પરિસ્થિતિ ભારત અને કેનેડા માટે ખતરા સમાન છે. આનાથી જેટલો ભારતને ખતરો છે […]

મહારાષ્ટ્રનું રાજકારણ,રાજીનામું પાછું ખેંચવા શરદ પવાર પર દબાણ

મુંબઈ :  થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતાઓ ધડાધડ રાજીનામાં પડ્યા બાદ હવે ફરીવાર રાજ્યનું રાજકારણ ગરમાયું છે, આ વખતે હવે નજારો એવો છે કે એનસીપીના નેતા શરદ પવારે રાજીનામું આપવાની જાહેરાત કરી છે અને હવે જાહેરાત કર્યાના એક દિવસ બાદ જિતેન્દ્ર આવ્હાડે પણ બુધવારે મહાસચિવપદેથી રાજીનામું આપ્યું. રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ ઘણાં […]

અખિલેશ યાદવે RJD ના વડા લાલુ યાદવ સાથે કરી મુલાકાત, વિપક્ષી એકતાને લઈને ચર્ચા

લખનૌઃ દેશમાં વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓનો ધમધમાટ તેજ કર્યો છે. દરમિયાન ભાજપને પરાસ્ત કરવા માટે રાહુલ ગાંધી, મમતા બેનર્જી, અખિલેશ યાદવ સહિતના નેતાઓ વિપક્ષને એક મંચ ઉપર લાવવાના પ્રયાસો કરી રહ્યાં છે. દરમિયાન સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે રાજદના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની મુલાકાત લીધી હતી. અખિલેશ યાદવે […]

આર્થિક સંકટમાં ઘેરાયેલા પાકિસ્તાનના રાજકારણમાં નરેન્દ્ર મોદીની એન્ટ્રી….

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકારના પતન બાદ શહબાઝ શરીફ પીએમ બન્યાં હતા. હાલ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે અને પીએમ શરીફ મદદ માટે દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માંગી રહ્યું છે. બીજી તરફ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની રાજકીય પાર્ટી પીએમ શરીફ સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી છે. હવે પાકિસ્તાનના રાજકારણમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code