1. Home
  2. Tag "Politics"

આર્થિક સંકટમાં ઘેરાયેલા પાકિસ્તાનના રાજકારણમાં નરેન્દ્ર મોદીની એન્ટ્રી….

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકારના પતન બાદ શહબાઝ શરીફ પીએમ બન્યાં હતા. હાલ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે અને પીએમ શરીફ મદદ માટે દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માંગી રહ્યું છે. બીજી તરફ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની રાજકીય પાર્ટી પીએમ શરીફ સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી છે. હવે પાકિસ્તાનના રાજકારણમાં […]

શું છે ફ્રેન્ડશોરિંગ? શા માટે ચર્ચામાં છે આ મુદ્દો?

નવી દિલ્હી : તાજેતરમાં ભારત આવેલા અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને  ફ્રેન્ડશોરિંગ પર  ભાર  મૂક્યો છે. તેમણે ભારતને આ વ્યૂહરચના અપનાવવા જણાવ્યું છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન અને ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ભારત -અમેરિકા વિત્તીય ભાગીદારીની 9મી બેઠકનું નેતૃત્વ કરવામાં આવ્યું. જ્યાં બંને પક્ષો દ્વારા ભારતની અધ્યક્ષતામાં G-20માં થનારા જલવાયુ ખર્ચ, બહુપક્ષીય […]

મને ખબર હોત કે રાજકારણ આટલું ગંદું થઈ જશેઃ સીએમ મમતા બેનર્જી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર કેન્દ્રીય એજન્સીઓ પર સવાલ ઉઠાવ્યા છે. દરમિયાન અભિષેક બેનર્જીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા છે. તેમને કોલસા કૌભાંડ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે. સીએમ બેનર્જીએ એજન્સીઓના સમન્સને ‘ખુલ્લી હિંસા’ ગણાવી છે. તાજેતરમાં, તેમણે 2024ની ચૂંટણીને તેમની ‘છેલ્લી લડાઈ’ ગણાવી હતી. તેમજ કહ્યું કે, […]

દેશના વિવિધ રાજ્યોના લગભગ 200 જેટલા મંત્રીઓ ક્રિમિનલ કેસનો કરી રહ્યાં છે સામનો

નવી દિલ્હીઃ બિહારના કાનૂન મંત્રી કાર્તિકેય સિંહ ઉપર અપહરણનો આરોપ છે, તેમ છતા તેમને મંત્રી બનાવવામાં આવ્યા હોવાનો ભાજપાએ આક્ષેપ કર્યો છે. ભાજપના સાંસદ સુશીલ મોદીએ દાવો કર્યો હતો કે, જે દિવસે કાર્તિકેય સિંહને અદાલતમાં સરન્ડર કરવાનું હતું તે જ દિવસે તેમણે કાનૂન મંત્રી પદના શપથ લીધા હતા. જો કે, બિહારના આ મંત્રી ઉપર જ  […]

સત્તા જવાના ડરે સીએમ ઠાકરનું વલણ નરમ પડ્યું : શિંદે જૂથને કરી ભાવુક અપીલ

મુંબઈઃ સત્તા ઉપર સંકટ ઘેરાઈ રહ્યું છે તાજેતરમાં જ સીએમ ઠાકરેએ નારાજ ધારાસભ્યો પાસેથી મંત્રીમંડળ છીનવી લીધું હતું. તેમજ તેમની તરફ આકરુ વલણ અખ્યાર રહ્યું છે. એટલું જ નહીં શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત પણ શિંદે જૂથ સામે આકરા પ્રહાર કરવાની સાથે ગર્ભીત ધમકીઓ પણ આપી રહ્યાં છે. મહારાષ્ટ્રના રાજકારણમાં રોજ નવા-નવા વળાંક આવે છે દરમિયાન […]

દિલ્હીથી પરત ફર્યા બાદ નરેશ પટેલે કહ્યું, ક્યાં પક્ષમાં જોડાવવું તેનો નિર્ણય 15મી મે સુધીમાં કરીશ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત-આઠ મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજકારણમાં વિવિધ ઉથલપાથલની શરૂઆત થઈ ગઈ છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દિલ્હીમાં કેયલાક રાજકીય આગેવાનોને મળીને પરત આવી ગયા છે. દરમિયાન નરેશ પટેલે જણાવ્યું હતું કે, હું પ્રશાંત કિશોરને મળ્યો હતો, હાર્દિક પટેલ મારી પાસે આવ્યા હતા અને હું 15 મે સુધીમાં […]

ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી વિકલ્પ બનવાની ક્ષમતા પણ ખોઇ બેઠી છે: ઈન્દ્રનીલ રાજ્યગુરુ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી કોંગ્રેસ પર કોંગ્રેસના જ પૂર્વધારાસભ્યનો પ્રહાર કહ્યું કોંગ્રેસ પાર્ટી વિકલ્પ બનવાની ક્ષમતા ગુમાવી બેઠી છે રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને પણ ગણતરીનો સમય બાકી રહ્યો છે. રાજકીય પાર્ટીઓ પણ પોતાની તૈયારીઓ કરવા લાગી છે ત્યારે કોંગ્રેસને લઈને ગુજરાતમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અને કોંગ્રેસની કામગીરીને લઈને પણ લોકો આશ્ચર્યમાં […]

પાકિસ્તાનમાં મોંઘવારીથી પ્રજા ત્રાહિમામ, જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં વડાપ્રધાન ઈમરાન ખાનના રાજકીય ભવિષ્યને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. દરમિયાન આર્થિક મુશ્કેલીનો સામનો કરતા પાકિસ્તાનમાં મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ વધતી મોંઘવારીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. પાકિસ્તાની લોકોનું કહેવું છે કે ઈમરાને ઘણા વચનો આપ્યા હતા પરંતુ તેને પૂરા કરવાનો પ્રયાસ કર્યો નથી. આ રેકોર્ડબ્રેક મોંઘવારીએ […]

ભાજપ-કેપ્ટન અમરિંદર સિંહનું સત્તાવાર ગઠબંધન જાહેર, હવે પંજાબની પીચ પર ઉતરશે કેપ્ટન

અંતે ભાજપ-અમરિંદરનું સત્તાવાર ગઠબંધન પંજાબની પીચ પર હવે કેપ્ટન ઇનિંગ રમવા ઉતરશે બેઠક બાદ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો નવી દિલ્હી: અંતે હવે પંજાબના પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે ગઠબંધનની ઘોષણા કરી છે. હવે સત્તાવાર રીતે પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીના વડા અને પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે ચૂંટણી ગઠબંધનની જાહેરાત કરી છે. […]

UPમાં ધર્મના નામે રાજકારણ ગરમાયું : SPના મુસ્લિમ MLAએ વિધાનસભા સંકુલમાં નમાઝ માટે રૂમની કરી માંગણી

લખનૌઃ ઝારખંડ વિધાનસભા પરિસરમાં મુસ્લિમ ધારાસભ્યો માટે નમાઝ પઢવા રૂમની ફાળવણી કરવામાં આવતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. તેમજ ભાજપ તથા હિન્દુ સંહઠનો પણ હવે વિધાનસભા સંકુલમાં અન્ય ધર્મના લોકો માટે પૂજાના રૂમની ફાળવણી કરી રહ્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા જ ધર્મના નામે રાજકારણ શરૂ થવાના એંધાણ દેખાઈ રહ્યાં છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code