કચ્છમાં દાડમના વૃક્ષો સુકારા નામના રોગથી સુકાવા લાગ્યા, ખેડુતોના મોંમાં આવેલો કોળીયો છીનવાયો
ભૂજઃ કચ્છમાં જ્યાં સિંચાઈની સુવિધા છે, તેવા વિસ્તારના ખેડુતો કેટલાક વર્ષોથી બાગાયતી પાક તરફ વળ્યા છે. જેમાં ભૂજ તાલુકામાં પણ ખેડુતો દાડમની ખેતી કરીને મબલખ ઉત્પાદન મેળવતા હતા પણ આ વર્ષે દાડમના વૃક્ષોમાં સુકારા નામનો રોગ આવતા ઝાડ સુકાવા લાગ્યા છે. સૂકારા નામના ભેદી રોગથી સુકાઇ રહેલા દાડમના ઝાડને ઉખેડીને ત્યાં જ બળતા હૈયે ખેડૂતો […]