1. Home
  2. Tag "ponds"

ગુજરાતની 12 પાલિકામાં તળાવના નવિનીકરણ કરાશે

અમદાવાદઃ ‘અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અમૃત 2.0’ નો ગુજરાતમાં વ્યાપક પણે સફળતાપૂર્વક અમલ થઇ રહ્યો છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન GUDM દ્વારા રાજ્યની 12 નગરપાલિકાઓમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે રૂ. 91.92 કરોડ સહિત વિવિધ વિકાસ કામો માટે કુલ રૂ. 134.91 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ દેશના નગરોમાં દરેક […]

અમદાવાદમાં 7 ઝોનમાં નાના-મોટા તળાવો સુએજના ટ્રીટ કરેલા પાણીથી ભરવા માટેની યોજના ખોરંભે

અમદાવાદઃ  શહેરના સાત ઝોનમાં નાના-મોટા મળીને કુલ 156 તળાવો છે. જેમાં  108 જેટલા તળાવો મ્યુનિ.કોર્પોરેશન હસ્તક છે. સુએજના પાણીને ટ્રીટેડ કરીને તમામ તળાવો ભરવા માટેની યોજના અમસમાં મુકવામાં આવી હતી. પરંતુ કોઈ કારણોસર આ યોજના ખોરંભે પડતા મોટાભાગના તળાવો ભરી શકાયા નથી. સૂત્રોના જણાવ્યા મુજબ  અમદવાદ શહેરમાંથી નીકળતું સુએજનું પાણી ટ્રીટ કરવામાં આવી રહ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code