1. Home
  2. Tag "population"

અમે બે-અમારા બેથી પણ બચી રહ્યા છે ભારતીયો, 2050 સુધીમાં ભારતમાં ઘટવા લાગશે વસ્તી!

નવી દિલ્હી: ધાર્મિક વસ્તી અસંતુલન વચ્ચે હિંદુઓને વધુ બાળકો પેદા કરવાના હોકારા પડકારા થાય છે. પણ એક અહેવાલમાં હવે અમે બે-અમારા બેથી પણ લોકો બચી રહ્યા છે. આવુંને આવું ચાલતું રહેશે તો ભારતમાં 2050 સુધીમાં વસ્તી ઘટવા લાગશે 2047માં ભારતને વિકસિત બનાવવાનો રોડ મેપ તો તૈયાર કરાય રહ્યો છે, પણ આ વિકાસના ફળ ચાખવા માટે […]

બ્રિટનમાં મોંઘવારીએ પ્રજાની મુશ્કેલી વધારી, 50 ટકા લોકોએ દૈનિક આહારમાં ઘટાડો કર્યો

નવી દિલ્હીઃ બ્રિટનમાં મોંઘવારીની અસર એટલી બધી ગઈ છે કે લોકો માટે બે ટાઈમનું ભોજન પણ મુશ્કેલ બની રહ્યું છે. દેશના લગભગ અડધા પરિવારોએ તેમના દૈનિક આહારમાં ઘટાડો કર્યો છે. આ આંકડા કન્ઝ્યુમર ગ્રુપ ‘વિચ’ના સર્વેમાં સામે આવ્યા છે. યુએસ સેન્સસ બ્યુરો અનુસાર, આ વર્ષના મધ્યમાં યુકેની વસ્તી 5,59,77,178 હતી. સર્વે રિપોર્ટ અનુસાર, આર્થિક સંકટને […]

વિશ્વની વસ્તીમાં થશે ઘટાડો, જાણો આવુ ક્યારે અને કેમ થશે?

દુનિયાના કેટલાક દેશોમાં વસ્તી વધારો એટલી હદે થયો છે કે જેના કારણે અનેક પ્રકારની સમસ્યા સર્જાય છેે. અતિવસ્તી ધરાવતા દેશ કે જેમાં ચીન, ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઈન્ડોનેશિયા જેવા દેશનો સમાવેશ થાય છે. પણ એક સર્વેમાં એવો ખુલાસો પણ કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 29 કરોડ જેટલી વસ્તી ઓછી થવાની સંભાવના છે […]

ગુજરાતમાં ગધેડાની વસતીમાં 70.94 ટકાનો ઘટાડો, હવે માત્ર 11000 ગધેડાં જ બચ્યા છે

અમદાવાદઃ ગુજરાતમાં ગદર્ભ યાને ગધેડાંની વસતીમાં ઘટાડો થઈ રહ્યો છે. વર્ષ 2017માં ગુજરાતમાં ગધેડાંની વસતી 50,000 જેટલી હતી એમાં ઘટાડો થઈને હવે 11,000ની વસતી છે. ગધેડાંની વસતી ઘટવાના અનેક કારણો છે, એમાં ગધેડાની ઘટતી ઉપયોગિતા, ચરવા માટેની અપૂરતી જમીન, ચોરી અને ગેરકાયદેસર કતલ, વગેરે છે. રાજ્યમાં ગધેડાઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો થઈ રહ્યો છે. વાસ્તવમાં, ગુજરાત […]

જનસંખ્યા નિયંત્રણ કાયદાના મુદ્દે ચિંતક રાકેશ સિંહાનું અમદાવાદમાં વ્યાખ્યાન યોજાયું

ભારતીય વિચાર મંચ અમદાવાદ દ્વારા આયોજન થયું “શું ભારતમાં જનસંખ્યા નિયંત્રણ કાયદાની જરૂર છે?” વિષય ઉપર સેમિનારનુ આયોજન થયું આ સેમિનારનું ભારતીય વિચાર મંચના ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું અમદાવાદ: ભારતીય વિચાર મંચ, અમદાવાદ શહેર  દ્વારા ગઈકાલે દિનેશ હોલ ખાતે સાંજે “શું ભારતમાં જનસંખ્યા નિયંત્રણ કાયદાની જરૂર છે?” વિષય […]

જૂનાગઢ સક્કરબાગ ઝુલોજિકલ ગાર્ડમાં વરુની વસતીમાં પાંચ વર્ષમાં થયો નોંધપાત્ર વધારો

અમદાવાદઃ સરકાર દ્વારા વિલુપ્તીને આરે પહોંચેલા વન્ય પ્રાણીઓને બચાવવા માટે સંવર્ધન કેન્દ્રો શરુ કરવામાં આવ્યા છે.જે અંતર્ગત જૂનાગઢના સક્કરબાગ ઝુલોજિકલ ગાર્ડનમાં વરુની પ્રજાતિને બચાવવાનું બ્રીડીંગ સેન્ટર ચાલી રહ્યું છે. દરમિયાન પાંચ વર્ષના સમયગાળામાં અહીં વરુની સંખ્યામાં વધારો થયો છે અને સંખ્યા વધીને આંકડો 39 ઉપર પહોંચ્યો છે. બ્રીડીંગ સેન્ટર અંગે માહિતી આપતા સક્કરબાગ ઝુલોજિકલ ગાર્ડન […]

ગુજરાતઃ પાંચ વર્ષના સમયગાળામાં સાવજોની વસતીમાં 29 ટકાનો વધારો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સાવજો સહિત વન્ય પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો છે. દરમિયાન વન્યપ્રાણી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો સમાપન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, એશિયાઈ લાયનોનું ઘર ગણાતા ગુજરાતમાં સાવજોની સંખ્યામાં સતત વધારો થયો છે. પાંચ વર્ષમાં સિંહોની સંખ્યામાં 29 ટતાનો વધારો નોંધાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે […]

ગુજરાત કોરોના રસીકરણમાં પ્રતિ મિલિયન અને વસ્તિની દ્રષ્ટિએ દેશમાં મોખરેઃ નીતિન પટેલ

અમદાવાદઃ શહેરના છેવાડે આવેલી સોલા સીવિલ હોસ્પિટલ ખાતે કોરોનાની રસીનો બીજો ડોઝ લઈ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યના નાગિરકોને કોરોના રસીકરણ અભિયાનમાં જોડાઇને જલ્દીથી વેક્સિન લઇને કોરોના સામે સુરક્ષિત થવા અપીલ કરી હતી. રાજ્યનો દરેક નાગરિક કોરોનાની રસીનો ડોઝ મેળવી પોતાની સાથે અન્યોને પણ કોરોના વાયરસ થી સુરક્ષિત કરે તેમ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું. નાયબ […]

પાકિસ્તાનમાં ગદર્ભની વસતી વધીઃ 3 વર્ષમાં ત્રણ લાખનો થયો વધારો

દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ગદર્ભની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષમાં સરેરાશ એક લાખ મળીને 3 લાખ ગદર્ભમાં વધારો થયો છે. આમ સમગ્ર દુનિયાનમાં ગદર્ભની સંખ્યામાં પાકિસ્તાન ત્રીજા ક્રેમ છે. પાકિસ્તાનમાં હાલ આ પ્રાણીની વસતી વધીને 56 લાખ સુધી પહોંચી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનમાં દર વર્ષે ચીનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code