ગુજરાતમાં સિંહ, દીપડા અને રિંછની વસતી વધી પણ ગીધની વસતીમાં 225 ટકાનો ઘટાડો
અમદાવાદઃ ગુજરાતના વન વિભાગના પ્રયાસો અને લોકોમાં પણ આવેલી જાગૃતીના કારણે વન્ય પ્રાણીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.છેલ્લાં 15 વર્ષમાં ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાટિક સિંહોની સંખ્યામાં 88 ટકાનો વધારો થયો છે. દીપડા અને રીંછની સંખ્યા પણ વધી છે. જોકે, પ્રકૃતિના સફાઇ કામદાર ગણાતા ગીધ 225 ટકા ઘટી ગયા છે. દર ત્રીજી માર્ચના રોજ ‘વર્લ્ડ વાઇલ્ડલાઇફ’ […]