1. Home
  2. Tag "POSITIVE CASE"

ભારતમાં કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોનનું સંકટઃ પોઝિટિવ કેસનો આંકડો 400ને પાર

નવી દિલ્હી: ભોરતમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યાં છે. જેથી કેન્દ્ર અને વિવિધ રાજ્યોની સરકારો સફાળી જાગી છે અને કોરોનાના નવા વેરિએન્ટનો ચેપ ફેલતો અટકાવવા માટે નિયંત્રણના જરૂરી પગલા લેવામાં આવી રહ્યાં છે. ભારતમાં દર કલાકે ઓમિક્રોનના પાંચ જેટલા કેસ સામે આવી રહ્યાં છે. દેશમાં ઓમિક્રોન પોઝિટિવ કેસનો આંકડો વધીને 415 ઉપર પહોંચ્યો છે. સૌથી […]

જામનગરમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના વધુ બે કેસ નોંધાયાં : રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 3 ઉપર પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતમાં જામનગરમાં અગાઉ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટનો પ્રથમ કેસ નોંધાયો હતો. હવે તેમના સંપર્કમાં આવેલા બે વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ વધારે સતર્ક બન્યું છે. આમ રાજ્યમાં ઓમિક્રોનના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 3 ઉપર પહોંચી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ચિંતાજરન રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન તાજેતરમાં જ જામનગરમાં ઓમિક્રોન […]

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સરખામણીમાં રિકવરી રેટમાં બે ટકાનો ઘટ્યો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ તેજ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ રિકવરી રેટમાં લગભગ બે ટકા સુધીનો ઘટાડો થયો છે. હાલ ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ 95.60 ટકા જેટલો છે. અત્યાર સુધીમાં 2.77 લાખ દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં છે. 24 કલાકમાં ગુજરાતના કોરોનાના રેકોર્ડ બ્રેક 1730 કેસ નોંધાયાં હતા. હાલ હાલ 8318 […]

કોરોના સામેની લડાઈ બની વધુ તેજ, પોઝિટિવ કેસ શોધી કાઢવા RT-PCR ટેસ્ટ વધારાશે

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસની સામે લડાઈ વધારે તેજ બની છે. હાલ દેશમાં કોરોના વાયરસની રસીને લઈને કામગીરી કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં રસી ઉપલબ્ધ પણ થઈ જશે. ત્યારે હવે કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે રેપીડ એન્ટીજન ટેસ્ટની જગ્યાએ આરટી-પીસીઆર ટેસ્ટીંગ વધારવા માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સૂચના આપી હોવાનું જાણવા મળે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code