ગરવી ગુજરાતના ગરબાને યુનેસ્કો દ્વારા કલ્ચરલ હેરિટેજની યાદીમાં સ્થાન મળે તેવી શક્યતા
અમદાવાદઃ દેશ અને દુનિયાના દેશોમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે, ત્યાં ગરબા કલ્ચર તો હોય જ છે. વિદેશમાં અમેરિકા, કેનેડા અને ઓસ્ટેલિયા સહિતના દેશોમાં જ્યાં ગુજરાતીઓની વસતી હોય ત્યાં નવરાત્રી દરમિયાન ગરબાના કાર્યક્રમો તો યોજાતા જ હોય છે. એટલે કે, ગરબા એ ગુજરાતીઓની ઓળખ બની ગઈ છે. હવે ગરબાને યુનેસ્કો દ્વારા વિશ્વના બહુમૂલ્ય સાંસ્કૃતિક વારસામાં […]