ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો, 12મીથી 14મી ડિસેમ્બર દરમિયાન માવઠાની શક્યતા
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડા પવનો ફુંકાઈ રહ્યાં છે. બુધવારે પણ લોકોએ શીત લહેરનો અનુભવ કર્યો હતો. અમદાવાદ સહિતના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ ઉષ્માતામાન 20 ડિગ્રી કરતા ઓછું નોંધાયું હતુ. જેમાં સૌથી ઓછું 9.8 ડિગ્ર લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું. હવે રાજ્યમાં ઠંડીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. દરમિયાન આગામી 12મી ડિસેમ્બરથી 14મી ડિસેમ્બર […]