1. Home
  2. Tag "possibility"

ગુજરાતમાં સતત 15 દિવસ સુધી કોવિડના કેસ વધશે તો ત્રીજી લહેરની શક્યતાઃ તબીબોનો મત

અમદાવાદઃ દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ છેલ્લા બે દિવસથી કોવિડના કેસમાં વધારો થયો છે. બે દિવસમાં સરેરાશ 40 જેટલા પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ પમ હરકતમાં આવ્યું છે. જો સતત 15 દિવસ સુધી કોરોનાના કેસ વધશે તો કોરોનાની ત્રીજી લહેરની શકયતાને નકારી શકાય નહીં, તેવો મત તબીબોએ વ્યક્ત કર્યો છે. અમદાવાદ મેડિકલ એસોસિયેશન સાથે […]

ગુજરાતમાં કારતક મહિનાના પ્રારંભે હવામાનમાં પલટો આવવાની શક્યતા

અમદાવાદ: શિયાળાના આગમનને હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે. ધીમા પગલે ઠંડીનું આગમન થઈ રહ્યું છે. ત્યારે કારતક મહિનાના પ્રારંભે  રાજ્યના કેટલાક ભાગોના વાતાવરણમાં પલટા અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ  અરબી સમુદ્રમાં કેરળ, તામિળનાડું નજીક હવાનું એક હળવું દબાણ સર્જાઈ રહ્યું છે. આ લો પ્રેશર બે દિવસ પછી […]

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે જગદિશ ઠાકોર અને વિપક્ષના નેતાનું પદ વિરજી ઠુમ્મરને સોંપાય તેવી શક્યતા

અમદાવાદઃ ગુજરાત પ્રદેશના  કોંગ્રેસના નેતાઓની રાહુલ ગાંધી સાથે બેઠક બાદ ભરતસિંહ સોલંકી પ્રદેશ પ્રમુખ નહીં બને પરંતુ તેમની ભૂમિકા હવે ગુજરાત માટે અહેમદ પટેલ જેવી બનશે તેવું સ્પષ્ટ થયું છે. ભરતસિંહ સોલંકીને કોંગ્રેસ ગુજરાતમાં કેમ્પેઇન કમિટીના ચેરમેન બનાવશે.કોંગ્રેસ પ્રમુખ તરીકે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર અને વિધાનસભામાં વિપક્ષ નેતા પદે વીરજી ઠુમ્મર લગભગ નિશ્ચિત હોવાનું કોંગ્રેસના […]

જમ્મુ-કાશ્મીરઃ 15મી ઓગસ્ટ સુધી આતંકવાદી હુમલાની શકયતા, મંદિરોમાં સુરક્ષા વધારાઈ

દિલ્હીઃ ભારતીય સરહદ ઉપર છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાનની ચાંચીયાગીરી વધી છે. જેના પગલે અવાર-નવાર પાકિસ્તાનના ડ્રોન સરહદ ઉપર જોવા મળે છે. પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ ડ્રોનની મદદથી હથિયારો અને વિસ્ફોટ સામગ્રી જમ્મુ-કાશ્મીરમાં બેઠેલા આતંકવાદીઓને પુરી પડાતી હોવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ તા. 5મી ઓગસ્ટના રોજ કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવ્યાના બે વર્ષ પૂર્ણ થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code