1. Home
  2. Tag "Post office"

ભારતમાં પાંચ હજારથી વધુ પોસ્ટ ઓફિસનું નિર્માણ કરવામાં આવશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સર્વસમાવેશક વૃદ્ધિ અને સામાજિક-આર્થિક વિકાસ માટે સરકારની મક્કમ પ્રતિબદ્ધતાના ભાગરૂપે, પોસ્ટ વિભાગ, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક તથા શ્રમ અને રોજગાર મંત્રાલયના સહયોગથી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા ખેડા જિલ્લાના શ્રમયોગીઓ માટે અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો પ્રયોગિક પ્રારંભ ખેડા જિલ્લાના નડિયાદથી કરવામાં આવ્યો હતો. શ્રમયોગીઓના લાભ માટે આ અનોખી યોજનાને […]

આ દેશની પ્રથમ પોસ્ટ ઓફિસ છે જેનું સંચાલન માત્ર મહિલાઓ જ કરે છે

તમે પોસ્ટ ઓફિસ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ આજે અમે તમને એક અલગ પોસ્ટ ઓફિસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.આ પોસ્ટ ઓફિસ અલગ છે કારણ કે અહીં માત્ર મહિલાઓ જ કામ કરે છે.તો આવો જાણીએ આ ખૂબ જ ખાસ પોસ્ટ ઓફિસ વિશે. દેશની પ્રથમ મહિલા પોસ્ટ ઓફિસ ક્યારે ખોલવામાં આવી હતી? દેશની પ્રથમ મહિલા […]

સરકારની જાહેરાત,નવા વર્ષથી પોસ્ટ ઓફીસની આ સ્કીમમાં વધુ વ્યાજ મળશે

દિલ્હી:કેન્દ્ર સરકારે જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળા માટે કેટલીક નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો કર્યો છે.તેમાં પોસ્ટ ઓફિસની આવી સ્કીમ પણ સામેલ છે, જે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.આ પોસ્ટ ઓફિસ યોજનાનું નામ કિસાન વિકાસ પત્ર છે.સરકારે કિસાન વિકાસ પત્રમાં રોકાણ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે.જો તમે નવા વર્ષમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો […]

અમદાવાદના મ્યુનિ.ના સિવિક સેન્ટરો, પોસ્ટ ઓફિસ સહિત 200થી વધુ સ્થળોએ તિરંગાનું વેચાણ થશે

અમદાવાદઃ આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઊજવણી અન્વયે રાષ્ટ્રવ્યાપી આભિયાન “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રાષ્ટ્રધ્વજ વેચાણ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સોમવારથી સવારે 9થી સાંજે 5 સુધી શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરો, સિવિક સેન્ટરો, તેમજ વોર્ડ ઓફિસ વગેરે જગ્યાએ રૂ. 30માં સ્ટીક સાથે રાષ્ટ્રધ્વજનું વિતરણ શરૂ […]

ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં રેવન્યું સ્ટેમ્પની કૃત્રિમ અછત, લોકોના અનેક ટ્રાન્ઝેક્શનો અટકી પડ્યા

અમદાવાદઃ રાજ્યમાં રેવન્યુ ટિકિટની એકાએક અછત ઊભી થતાં ઘણાબધા લોકોના ટ્રાન્ઝેક્શન અટકી પડ્યા છે. એક રૂપિયાની રેવન્યુ સ્ટેમ્પની ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં છેલ્લા એક સપ્તાહથી કૃત્રિમ અછત સર્જાઈ છે. નવા નાણાકીય વર્ષથી આવેલા કેન્દ્ર સરકારના નિયમોમાં થયેલા ફેરફારોને કારણે ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં હાલ રેવન્યુ સ્ટેમ્પ ઉપલબ્ધ નથી. એને કારણે ઘણા લોકોનાં ટ્રાન્ઝેકશન અટકી ગયાં છે. પરિણામસ્વરુપે […]

રાજકોટ:બેંક અને પોસ્ટઓફિસના કર્મીઓ દ્વારા સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શન

હડતાળનો આજે બીજો દિવસ બેંક અને પોસ્ટઓફિસના કર્મીઓ દ્વારા ઉગ્ર દેખાવ મોટાભાગની બેંકોમાં વ્યવહાર ઠપ્પ રાજકોટ:બેંકોના ખાનગીકરણના વિરોધમાં બેંક યુનિયનોએ 28 અને 29 માર્ચે બે દિવસની હડતાળની જાહેરાત કરી હતી,ત્યારે આજે હડતાળનો બીજો દિવસ છે. જેના ભાગરૂપે રાજકોટમાં પણ રાષ્ટ્રીયકૃત બેંકો અને પોસ્ટ ઓફીસના કર્મચારીઓ દ્વારા ઉગ્ર દેખાવ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં બેંક તેમજ […]

‘ઈન્ડિયા પોસ્ટ’ એટીએમ કાર્ડના બદલાઈ જશે ચાર્જ, પહેલી ઓક્ટોબરથી લાગુ પડશે નવા રેટ

એટીએમ કાર્ડના ચાર્જ બદલાઈ જશે પહેલી ઓક્ટોબરથી નવો ચાર્જ લાગુ પડશે લોકોએ જાણકારી લેવી મહત્વની બેંકો દ્વારા યોગ્ય સમય પર હંમેશા જરૂરી પ્રકારના ફેરફાર અને બદલાવ કરવામાં આવે છે, મોટા ભાગે તો બેંકના ચાર્જમાં હંમેશા બદલવામાં અથવા ફેરફાર કરવામાં આવે છે. ત્યારે હવે તમારે લોકોએ જાણકારી લેવી જોઈએ કે જો પોસ્ટ ઓફિસમાં બચત ખાતું છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code