પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટમાં હવે 500 રૂપિયા મિનિમમ બેલેન્સ અનિવાર્ય, બાકી રોજના 100 રૂપિયા કપાશે
પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ ધરાવતા લોકો માટે મહત્વના સમાચાર હવે તમારે પોસ્ટ ઓફિસના સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ 500 રૂપિયા રાખવું અનિવાર્ય રહેશે જો તમે મિનિમમ બેલેન્સ નહીં રાખો તો 100 રૂપિયા રોજનો ચાર્જ કાપવામાં આવશે નવી દિલ્હી: જો આપનું પણ પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ છે તો આ સમાચાર આપના માટે ખૂબ જ મહત્વના છે. પોસ્ટ […]