અમદાવાદ :ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે 29 જૂનના રોજ ડાક અદાલતનું આયોજન
અમદાવાદમાં 29 જૂનના રોજ ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ શહેર વિભાગની કચેરી ખાતે 29 જૂન ના રોજ 15.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ દરેક ફરિયાદને વ્યક્તિગત રીતે સાંભળશે અને સમસ્યાનું સ્થળ પર જ સમાધાન કરશે. અમદાવાદની પોસ્ટ ઓફિસની […]