મિનિટોમાં તૈયાર થઈ જશે બ્રેકફાસ્ટ,ફટાફટથી બનાવો બટેટા અને વટાણાની સેન્ડવીચ
બટાટા એ એક એવું શાક છે જેનો ઉપયોગ દરેક શાકભાજીમાં થાય છે.બટાકામાંથી પરોંઠા, કટલેટ અને બીજી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બટાકામાંથી બનાવવામાં આવે છે.ઘણા લોકોને બટેટા સેન્ડવીચ ખાવાનું પણ પસંદ હોય છે.એવામાં જો તમે પણ બટાકામાંથી ટેસ્ટી રેસિપી બનાવીને ખાવા માંગતા હોવ તો તમે બટાકા અને વટાણાની સેન્ડવીચ બનાવીને ખાઈ શકો છો. તો ચાલો જાણીએ તેને […]