બનાસકાંઠામાં બટાકાની ખેતીમાં ખર્ચ વધતો જાય છે, તેની સામે યોગ્ય ભાવ ન મળતા ખેડુતોમાં નિરાશા
પાલનપુરઃ બનાસકાંઠામાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. જેમાં મોટાભાગના લોકો ખેતી થકી પોતાનું ગુજરાન ચલાવે છે. જેમાં ડીસા તાલુકો બટાકા નગરી તરીકે જાણીતો છે. ડીસાના બટાકા સમગ્ર દેશના અલગ અલગ વિસ્તારમાં જાય છે. હાલ ડીસા પંથકમાં બટાકાની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. બટાકાની ખેતીમાં ખર્ચ વધતો જાય છે. તેની સામે પુરતા ભાવો મળતા નથી. ડીસા […]