બટાકાનું જો આ રીતે સેવન કરવામાં આવે તો તે પણ સ્વાસ્થ્ય માટે ગુણકારી
બટાકાના રસનું કરો સેવન સ્વાસ્થ્ય માટે લાભદાયક અનેક રોગોમાંથી મળશે છૂટકારો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે શાકભાજી સ્વાસ્થઅય માટે ગુણકારી છે જો કે બટાકાને પણ જો યોગ્ય રીતે ખાવામાં આવે તો તે પણ ગુમકારી છે.બટાકાના રસમાં વિટામિન બી અને સી, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ અને કોપર ભરપૂર માત્રામાં હોય છે. જે સ્વાસ્થઅય લક્ષી બિમારીઓમાં […]