ગુજરાતના ખેડુતો હવે એફ-સી જાતના લેઈઝ ચીપ્સ માટે બટાકાની ખેતી કરી શકશે
અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં બટાકાના ખેડૂતો સામે કરોડો રૂપિયાનો દાવો ઠોકનારી મલ્ટીનેશનલ કંપની ખેડૂતો સામે હારી ગઈ છે અને તેનો બૌદ્ધિક સંપદાના નામે બીજ પરનો અધિકાર રદ કરી દેવામાં આવ્યો છે. દિલ્હી ખાતેની પીપીવી એન્ડ એફ આર ઓથોરિટી ઇન ઇન્ડિયાએ આ કેસમાં ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપી કંપનીને જોરદાર લપડાક આપી છે. હવે બટાકાની FC-5 નામની જાત […]