કિચન ટિપ્સઃ- માર્કેટ જેવી ક્રિસ્પી બટાકાની વેફર ઘરે બનાવી છે તો જોઈલો આ રીત
સાહિન મુલતાની – ઘરે જ બનાવોબટાકાની લાઈવ વેફર ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે આ વેફર નાના બાળકોથી લઈને મોટાઓને કેળાની વેફર ખૂબ જ પસંદ હોય છે, અને હવે તો દરેક રસ્તાઓ પર દરેક માર્કેટમાં બટાકાની લાઈવ વેફર મળતી થઈ છે, ગરમા ગરમ વેફર અને તે પણ અનેક ફ્લેવરમાં, મરી વાળઈ, લાલ સમાલા વાળી,લીબું વાળઈ […]