બોટાદમાં રોડ પર ઠેર ઠેર ખાડાંઓથી વાહનચાલકો પરેશાન, નગરપાલિકાનું તંત્ર નિષ્ક્રિય
બોટાદઃ શહેરમાં સામાન્ય બે-ત્રણ ઈંચ વરસાદમાં રોડ પર ઠેર ઠેર ખાડાં પડી ગયા છે. જેના કારણે વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. શહેરનાં જ્યોતિગ્રામ સર્કલ, ગઢડા રોડ, નાગલપર દરવાજા, હિરા બજાર, ઢાંકણીયા રોડ સહિતનાં રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે. ત્યારે તાત્કાલિક રસ્તાઓ રીપેર કરવામાં આવે તેવી વાહન ચાલકો માગ કરી રહ્યા […]