અમદાવાદના એરપોર્ટ પર એક વર્ષમાં પ્રવાસીઓના લગેજમાંથી 18 હજારથી વધુ પાવર બેન્ક મળી
અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા એક વર્ષમાં કુલ 46 લાખ યાત્રીઓની લગેજ બેગ ચેક કરવામાં આવી હતી. જેમાં 80 હજાર બેગને ફિઝિકલી ચેક કરવામાં આવી હતી. જેમાંથી હવાઈ યાત્રા દરમિયાન પ્રતિબંધિત વસ્તુઓ મળી હતી. આ પ્રતિબંધિત વસ્તુઓમાં સૌથી વધુ પાવર બેંક છે, જેનો આંકડો 18,146 જેટલો થાય છે. હવાઇ યાત્રા દરમિયાન […]