1. Home
  2. Tag "power crisis"

બાંગ્લાદેશઃ વિજ સંકટને પગલે સરકારનો અઠવાડિયામાં 2 દિવસ સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના સંકટનો સામનો કરી રહેલી બાંગ્લાદેશ સરકારે વીજળી બચાવવા માટે એક નવું પગલું ભર્યું છે. આ અંતર્ગત વડા પ્રધાન શેખ હસીનાની સરકારે દેશભરની શાળાઓ અઠવાડિયામાં એક દિવસને બદલે બે દિવસ બંધ રાખવાનો અને ઓફિસનો સમય એક કલાક ઘટાડવાનો નિર્ણય લીધો છે. દેશમાં ગત મહિનાથી રોજના બે કલાક વીજ કાપ શરૂ કરવામાં […]

ગુજરાતમાં સોલાર અને વીન્‍ડ પાવર પ્‍લાન્‍ટને કારણે વીજસંકટ ઊભું થયું નથી : મંત્રી કનુભાઇ દેસાઇ

અમદાવાદઃ ગુજરાત એનર્જી ટ્રાન્‍સમિશન કોર્પોરેશન લિ.(જેટકો) દ્વારા વલસાડ તાલુકાના ભદેલી જગાલાલા ખાતે ૬૬ કે.વી. ના સબસ્‍ટેશનની ભૂમિપૂજનવિધિ રાજયના નાણાં, ઉર્જા અનેપ્રેટોકેમિકલ્‍સ મંત્રી  કનુભાઇ દેસાઇએ વલસાડના સાંસદ ર્ડા. કે. સી.પટેલ, ધારાસભ્‍ય ભરતભાઇ પટેલ અને જેટકો વડોદરાના એમ. ડી. ઉપેન્‍દ્ર પાંડે અને મુખ્‍ય ઇજનેર કે. આર. સોલંકીની ઉપસ્‍થિતિમાં કરી હતી. આ પ્રસંગે મંત્રીએ જણાવ્‍યું હતું કે, વર્તમાન […]

વિજળી સંકટઃ- રાજ્યોએ કોલસા કંપનીઓના હજારો કરોડનું દેવું આ મામલે મહારાષ્ટ્ર-બંગાળ ટોચ પર

રાજ્યોએ કોલસા કંપનીઓના હજારો કરોડનું દેવું આ મામલે મહારાષ્ટ્ર-બંગાળ ટોચ પર દિલ્હીઃ–  કોલ ઈન્ડિયા લિમિટેડ અને સિંગરેની કોલિરીઝે કોલસાના પુરવઠામાં અછતની ફરિયાદ કરતા તમામ રાજ્યોને હજારો કરોડ રૂપિયાનું દેવું છે. સરકારી સૂત્રોના જણાવ્યાપ્રમાણે , ‘મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કંપની’ બાકી લેણાંની બાબતમાં ટોચ પર જોવા મળી છે. આના પર કોલ ઈન્ડિયા પર રૂ. 2,608.07 કરોડનું […]

દેશના કેટલાક રાજ્યોમાં વીજ કાપ મુકવાની ફરજ પડી,કાળઝાળ ગરમીમાં લોકો પરેશાન 

કાળઝાળ ગરમીમાં લોકોની વધી મુશ્કેલી કેટલાક રાજ્યોમાં વીજ કાપ આ છે તે પાછળનું કારણ દિલ્હી:દેશના ઘણા રાજ્યોમાં માર્ચના મધ્યભાગથી સતત ગરમીની લહેરને કારણે માંગમાં વધારો અને તે દરમિયાન સર્જાયેલી કોલસાની અછતને કારણે વીજળીની અછત સર્જાઈ છે.જેના કારણે સાત રાજ્યોમાં કલાકો સુધી વીજ કાપ મૂકવાની ફરજ પડી છે. દર વર્ષે ઉનાળાની ઋતુમાં દેશમાં વીજળીની માંગ ચરમસીમાએ […]

દેશમાં કોલસાને અછતને પગલે 10 રાજ્યમાં વીજ સંકટના વાદળો ઘેરાયાં

નવી દિલ્હીઃ દેશમાં હાલ ઉનાળાના દિવસોમાં બપોરના સમયે કાળઝાળ ગરમી પડી રહી છે. જો કે, આગામી દિવસોમાં લોકોને ઉનાળાના દિવસોમાં વધારે ગરમીનો સામનો કરવો પડે તેવી શકયતા છે. દેશના હાલ કોલસાની અછતને કારણે વીજ સંકટના વાદળો છવાયાં છે. પાવર કટના કારણે ઔદ્યોગિક પ્રવૃત્તિઓને પણ અસર થવાની ધારણા છે. દેશની અર્થવ્યવસ્થા કોરોના અને લોકડાઉનથી થયેલા નુકસાનમાંથી […]

ચીનના ઘણા શહેરોમાં ફેક્ટરીઓ બંધ કરવામાં આવી,કારણ છે વીજળીનું સંકટ

ચીનમાં વીજળીનું સંકટ ઘણા શહેરોમાં ફેક્ટરીઓ બંધ દાયકાનું સૌથી મોટું વીજળી સંકટ દિલ્હી:ચીન ભલે અત્યારે કોઈ પણ કારસ્તાન કરતું હોય, તાઈવાન પર દબાણ કરતું હોય કે ભારતીય સરહદ પર છમકલા કરતું હોય પણ ચીનની આંતરિક સમસ્યાઓ પણ વધારે છે. હાલ હવે ચીનની અંદર વધારે મોટી સમસ્યા પેદા થઈ છે અને તે છે વીજળીની અછત. તો […]

વીજ સંકટના એંધાણઃ દેશમાં 135 પૈકી 16 પાવર પ્લાન્ટમાં કોલસો ખતમ

દિલ્હીઃ ભારતમાં કોરસાથી વીજળી ઉત્પાદન કરતા પાવન પ્લાન્ટ હાલ કોલસાની અછતનો સામનો કરી રહ્યાં છે. સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરિટી (સીઈએ)ના જણાવ્યા ભારતમાં કોલસાથી વિજળી ઉત્પાદન કરતા 135 પાવર પ્લાન્ટમાંથી 16 પાસે કોલસાનો સ્ટોક ખતમ થઈ ગયો છે. જ્યારે 72 પાવન પ્લાન્ટમાં 3 દિવસ સુધી ચાલે એટલા કોલસાનો સ્ટોક બચ્યો છે. અન્ય પાવર પ્લાન્ટ પાસે એક અઠવાડિયુ […]

કોલસાની અછતઃ ગુજરાતમાં વીજ પુરવઠામાં વિક્ષેપ સર્જાવાના ભણકારાં

ગાંધીનગરઃ પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયા બાદ હવે દેશભરમાં કોલસાની અછત સર્જાવવાની દહેશત ઊભી થઈ છે. તેના લીધે કોલસાથી સંચાલિત અનેક વીજ પાવર સ્ટેશનને અસર પડી શકે તેમ છે. ગુજરાતમાં પણ હાલ સરકાર દ્વારા કોલસાથી ચાલતા વીજ સ્ટેશનોને બંધ કરવાની નોબત આવે તેવી સ્થિતિ ઊભી થઈ છે. આવી સ્થિતિમાં  સમગ્ર રાજ્યમાં અંધારપટ્ટ છવાય તેવી સ્થિતિ પેદા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code