ભારતમાં 150 પાવર પ્લાન્ટ પૈકી 88માં કોલસાની અછત, વીજ સંકટના એંધાણ
નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં કાળઝાળ ગરમીને કારણે વીજળીની માંગણીમાં વધારો થયો છે. બીજી તરફ કોલસાની અછતને પગલે મોટાભાગના રાજ્યો ઉપર વીજ સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે. વીજની માગમાં વધારો અને કોલસાની અછતના લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થયાનું મનાઈ રહ્યું છે. એપ્રિલ મહિનામાં ભારતમાં વીજળીની ડિમાન્ડ 13.6 ટકા વધીને 132.98 બિલિયન યુનિટ સુધી પહોંચી હતી. ગયા વર્ષે […]