1. Home
  2. Tag "power theft"

સુરતના પીપોદરામાં વીજ ટ્રાન્સફોર્મર બદલીને વીજચોરી કરાતા રૂપિયા 2.63 કરોડનો દંડ કરાયો

સુરતઃ માત્ર સૌરાષ્ટ્રમાંજ નહીં,  દક્ષિણ ગુજરાતમાં પણ વીજચોરીનું દુષણ જોવા મળી રહ્યું છે. વીજળીના મીટર સાથે છેડછાડ કરવી અથવા વીજ પુરવઠાના કેબલ સાથે અનધિકૃત રીતે વાયર જોડવા એ પાવર ચોરીની સામાન્ય રીતો જાણીતી છે. પરંતુ તાજેતરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL)ના અધિકારીઓની સામે એક એવો કેસ આવ્યો કે જેમાં ઉચ્ચ ક્ષમતાના ટ્રાન્સફોર્મર્સને -અનધિકૃત રીતે લગાવીને […]

રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાં વીજ ચોરી સામે PGVCLના સાગમટે દરોડા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ગામેગામ વીજચોરીનું દુષણ હોવાથી વીજલાઈન લોસમાં વધારો થઈ રહ્યો છે, જેના લીધે વીજ કંપની પીજીવીસીએલને કરોડો રૂપિયાની નુકશાની વેઠવી પડી રહી છે, ત્યારે વીજચોરો સામેની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. એક સપ્તાહના વિરામ બાદ સોમવારે ફરી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ રૂરલ ડિવિઝન હેઠળ તેમજ સુરેન્દ્રનગર અને જામનગર ડિવઝન વિસ્તારમાં અલગ અલગ 136 […]

ભાવનગર, ભૂજ અને રાજકોટમાં PGVCLના દરોડા, સૌરાષ્ટ્રમાંથી 1.50 કરોડની વીજ ચોરી પકડાઈ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીના દુષણને નાથવા માટે પીજીવીસીએલએ ચેકિંગ ઝૂબેશ શરૂ કરી છે. જે વીજલાઈનમાં વધુ વીજ લોસ રહેતો હોય તે વિસ્તારોની ઓળખ કરીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી  બીજા સપ્તાહે પણ સતત યથાવત રાખવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં  વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ સિટી સર્કલ 1 ડિવિઝન હેઠળ તેમજ ભાવનગર અને ભુજ […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દુષણ, સરેરાશ 40 ટકાથી વધુ વીજલોસ, પ્રામાણિક ગ્રાહકોને ભાગવવું પડે છે

ભાવનગરઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું સૌથી વધુ દુષણ છે, તેના લીધે વીજ કંપનીના લાઈન લોસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. જયોતિગ્રા યોજના અને ખેતીવાડીના વીજ કનેકશનો વાળા ફિડરમાં ગ્રામ્ય વિસ્તારોમાં ગત વર્ષે સરેરાશ 40 ટકા કરતા પણ વધારે લાઇનલોસ હતો. વીજચોરીના આ દુષણને કાબુમાં લેવામાં આવે તો PGVCL દ્વારા શહેરી વિસ્તારોમાં પણ ઓછા દરે વિજ પુરવઠો આપવો […]

રાજકોટમાં રૈયારોડથી ઉદ્યોગનગર સુધી વીજચોરી સામે PGVCLના મોટાપાયે દરોડા

રાજકોટઃ રાજકોટ શહેરમાં પણ વીજળીચોરી બેરોકટોક થઈ રહી છે. સરકારી વીજ કંપનીનો લાઈન લોસ વધતો જતા વીજચોરોને પકડવા માટે સુચના અપાતા પોલીસની મદદ મેળવીને PGVCLની ટીમો ઉતારી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું,  PGVCLની હેડ ઓફિસની સૂચના બાદ ગુરૂવારે સવારે 8 વાગ્યાથી રાજકોટ સિટી ડિવિઝન -2 હેઠળના  20થી વધુ વિસ્તારોમાં 42 ટીમોએ દરોડા પાડ્યા હતા.. જેમાં […]

વેરાવળ-સોમનાથ પંથકમાં વીજ તંત્રના દરોડા, 3 દિવસમાં 45 લાખની વીજચોરી પકડાઇ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજળી ચોરીનું દુષણ વધી રહ્યું છે. જેના લીધે લાઈનલોસમાં વધારો થઈ રહ્યો છે. આથી વીજચોરી પકડવા માટે ચેકિંગ વધારવાની સુચના મળતા વીજ તંત્ર દ્વારા વેરાવળ અને સોમનાથ વિસ્તારમાં ગરોડા પાડવામાં આયા હતા. ત્રણ દિવસના ચેકિંગ દરમિયાન 45 લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ વેરાવળ-સોમનાથ શહેર અને પંથકના ગ્રામ્યક વિસ્તારોમાંથી […]

સૌરાષ્ટ્રમાં વીજ ચોરીનું દુષણ, રાજકોટ, ભૂજ અને બોટાદ તાલુકામાં 96 ટીમો દ્વારા દરોડા

અમદાવાદઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજ વપરાશ વધવાની સાથે વીજ ગેરરીતિમાં પણ વધારો થયો છે. જેને પગલે સવારથી જ રાજકોટ સહિત ભુજ અને બોટાદના અલગ અલગ વિસ્તારોમાં વીજ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સવારથી જ વીજ ચેકીંગને પગલે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો. કુલ 96 ટીમો દ્વારા વીજ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દેશભરમાં […]

રાજકોટઃ વીજ કંપનીએ વીજ ચોરી ઝડપી લેવા માટે આધુનિક ટેકનોલોજીનો કર્યો ઉપયોગ

અમદાવાદઃ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં વીજચોરીને ઝડપી લેવા માટે વિજ કંપની અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન રાજકોટમાં વીજ કંપનીએ આધુનિક ટેકનોલોજીની મદદથી વીજ ચોરીને ઝડપી લેવાની કામગીરી શરૂ કરી હતી. વીજ કંપનીએ ડ્રોન મારફતે તપાસ કરી હતી. વીજ કંપનીના દરોડાના પગલે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોટાપાયે વીજચોરી પકડવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code