સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાઃ પાવર ટ્રેડિંગ વોલ્યુમમાં 59 ટકાથી વધુનો ઉછાળો
નવી દિલ્હીઃ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) એ 35 બિલિયન યુનિટથી વધુનો વ્યવહાર કર્યો છે, જે પાછલા વર્ષ 2022-2023ની સરખામણીમાં રિન્યુએબલ એનર્જી પાવર ટ્રેડિંગમાં 59 ટકાથી વધુનો ઉછાળો છે. સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની સ્થાપના પછી પ્રથમ વખત પાવર ટ્રેડિંગ આવક રૂ. 10,000 કરોડને પાર કરી ગઈ છે. વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત […]