પ્રાચીના મોક્ષ પીપળાનો શ્રીકૃષ્ણ સાથે શું છે સંબંધ,જાણો
એવું કહેવામાં આવે છે કે સો વાર કાશી અને એક વાર પ્રાચી, આનો મતલબ એવો થાય છે કે લોકમાન્યતા અનુસાર પ્રાચીનો મોક્ષ પીપળો એટલે તો પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ કરાવનારો પીપળો ! કહે છે કે આ જ પીપળાને જળ અર્પણ કરી પાંડવોએ કૌરવોને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી. આ જ પીપળાને જળ અર્પણ કરવાથી યાદવો મુક્તિને પામ્યા […]