પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાઃ 9 વર્ષમાં નાગરિકોની અંદાજે રૂ. 23,000 કરોડની બચત થઈ
નવી દિલ્હીઃ કેન્દ્રીય રસાયણ અને ખાતર તથા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા સ્ટોલની કામગીરીની દેખરેખ માટે વેપાર મેળામાં જન ઔષધિ સ્ટોલની મુલાકાત લીધી હતી. મંત્રીએ સમગ્ર દેશમાં સુગમ અને પરવડે તેવી આરોગ્ય સેવા પૂરી પાડવા માટે ભારત સરકારના ઉમદા પ્રોજેકટની માહિતી ઉપલબ્ધ કરાવવાની પણ સરાહના કરી હતી. છેલ્લાં 9 વર્ષોમાં, જનઔષધિ કેન્દ્રોની સંખ્યામાં અભૂતપૂર્વ […]