1. Home
  2. Tag "Pradhan Mantri Ujjwala Yojana"

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કેન્દ્ર સરકાર 3 વર્ષમાં 75 લાખ ગેસ કનેક્શન અપાશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2023-24થી વર્ષ 2025-26 સુધીનાં ત્રણ વર્ષમાં 75 લાખ એલપીજી કનેક્શન બહાર પાડવા માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (પીએમયુવાય)ને લંબાવવાની મંજૂરી આપી દીધી છે. દરેક કનેક્શન માટે 14.2 કિગ્રા સિંગલ બોટલ કનેક્શનના કનેક્શન દીઠ રૂ.2200, 5 કિગ્રા ડબલ બોટલ કનેક્શનના કનેક્શન દીઠ રૂ.2200 અને 5 કિગ્રા સિંગલ […]

ગૃહમંત્રી અમિત શાહ આજે ઉજ્જવલા યોજના 2.0 લોન્ચ કરશે,5 કરોડ મહિલાઓને મફત એલપીજી કનેક્શન આપવાનું લક્ષ્ય

ગૃહમંત્રી આજે એક દિવસ મધ્યપ્રદેશની મુલાકાતે અમિત શાહ ઉજ્જવલા યોજના 2.0 લોન્ચ કરશે 5 કરોડ મહિલાઓને મફત એલપીજી કનેક્શન આપવાનું લક્ષ્ય ભોપાલ:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેમની મધ્યપ્રદેશની એક દિવસની મુલાકાત દરમિયાન ઉજ્જવલા 2.0 યોજના લોન્ચ કરશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે 10 ઓગસ્ટે ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લામાંથી ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ના બીજા તબક્કાની જાહેરાત કરી હતી. હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code