શંકરસિંહ વાધેલાએ પ્રજા શકિત ડેમોક્રેટિક પાર્ટી બનાવી, 22મીએ શક્તિ પ્રદર્શન
શંકરસિંહ વાઘેલાએ પ્રજા શકિત ડેમોક્રેટિક પાર્ટીનું ગઠન કર્યું, પાર્ટીના પ્રમુખ તરીકે દાંતા સ્ટેટના રાજવી રિદ્ધિરાજસિંહ પરમારની નિયુક્તિ, 22મી ડિસેમ્બરે અડાલજમાં મહાસંમેલનનું આયોજન અમદાવાદઃ ગુજરાતના રાજકારણના ખેલાડી ગણાતા અને બાપુના હુલામણા નામે ઓળખાતા શંકરસિંહ વાઘેલાએ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું ગઠન કર્યું છે. ગુજરાતના યુવાનો અને ખેડુતોના પ્રશ્ને નવી પાર્ટીનું ગઠન કર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. […]