આજે ગુરુ નાનક જયંતિ,જાણો શા માટે આ દિવસે ઉજવવામાં આવે છે પ્રકાશ ઉત્સવ
શીખ ધર્મના પ્રથમ ગુરુ, ગુરુ નાનક દેવની જન્મજયંતિ દર વર્ષે કારતક મહિનામાં શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે 8 નવેમ્બરે ગુરુ નાનક દેવની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. ગુરુ નાનક દેવજીનો જન્મ કાર્તિક પૂર્ણિમાના રોજ પાકિસ્તાનમાં સ્થિત શ્રી નનકાના સાહિબમાં થયો હતો.ગુરુ નાનક દેવની જન્મજયંતિ ગુરુ પર્વ અને પ્રકાશ પર્વ તરીકે ઉજવવામાં […]