ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલના નાના ભાઈ પ્રમોદની 19 કરોડ રૂપિયાની ઠગાઈની આશંકામાં ધરપકડ
બોસ્નિયા: ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલના નાના ભાઈ 57 વર્ષીય પ્રમોદ મિત્તલની 19.32 કરોડ રૂપિયાની છેતરપિંડીની આશંકામાં બુધવારે યુરોપ ખાતે ધરપકડ કરવામાં આવી છે. બુધવારે જ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. લુકાવાસના ઉત્તર-પૂર્વ કસબામાં કોકિંગ પ્લાન્ટ જીઆઈકેઆઈએલ સાથે સંબંધિત ફ્રોડના મામલામાં મિત્તલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. એક હજાર કર્મચારીઓવાળા કોકિંગ પ્લાન્ટનું સંચાલન પ્રમોદ મિત્તલ 2003થી કરી […]