રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં 15 સ્થળોએ એક લાખ ભક્તો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે
અયોધ્યા: પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં ભક્તોને તેમની પસંદગીનું ભોજન મળશે જે તદ્દન નિ:શુલ્ક હશે. અમુક જગ્યાએ પુરી,શાક, છોલા ભટુરે તો અમુક જગ્યાએ ઈડલી ઢોસા અને પાવભાજી મળશે. કેટલીક જગ્યાએ ભક્તો દાલ બાટી ચુરમાનો સ્વાદ પણ ચાખી શકશે. આ વૈવિધ્યસભર વાનગીઓ ભારતની વિવિધતામાં એકતાની પ્રકૃતિને પ્રદર્શિત કરશે. આ ઉત્સવમાં દેશ-વિદેશના મહેમાનો અને ભક્તો ભાગ લેશે. આ પ્રસંગે […]