વર્લ્ડ ઇનોવેશન ડેઃ રાજ્યમાં પ્રથમવાર “ગૂડ, રેપ્લીકેબલ એન્ડ ઇનોવેટીવ પ્રેક્ટીસીસ સમિટ”નું આયોજન
અમદાવાદઃ આજે 21મી એપ્રિલ એટલે કે “વર્લ્ડ ઇનોવેશન ડે” નિમિત્તે આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવતા વિવિધ ઇનોવેટીવ વિચારોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં પ્રથમવાર “ગૂડ, રેપ્લીકેબલ એન્ડ ઇનોવેટીવ પ્રેક્ટીસીસ સમિટ(GRIP Summit)નું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી પ્રી-ગ્રીપ સમિટનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યુ હતું કે, માનવ […]