પ્રિ-મોન્સુન એક્ટિવિટી, ગુજરાતમાં 14 તાલુકામાં વાતાવરણમાં પલટા આવ્યા બાદ પડ્યો વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. શનિવારે 14 તાલુકામાં વાતાવરણમાં પલટાં બાદ વરસાદના ઝાપટાં પડ્યા હતા. જેમાં છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે નવસારીના ચીખલીમાં સવા ઈંચ, તેમજ અરવલ્લીના મોડાસા, અને ભીલોડા, સુરતના માંગરોળ, સુરેન્દ્રનગરના સાયલા, બોટાદના બરવાળા, સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ,અને વિજયનગર, છોટાઉદેપુર, તાપીના નીઝર, પંચમહાલના કાલોલ, તેમજ અમરેલીના બાબરામાં […]