વડોદરા શહેરમાં ચેમાસાના આગમન પહેલા પ્રિ-મોન્સુનની કામગીરીનો પ્રારંભ
વડોદરાઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની માફક પ્રિ-મોનસુનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં મેન હોલ, કેચપીટ, વરસાદી ચેનલ અને કાંસની 50 ટકા જેટલી કામગીરી પૂરી થઈ ગઈ છે અને આગામી દોઢ મહિનામાં તમામ કાર્ય પૂરું કરી દેવામાં આવશે, એવો વીએમસીના સત્તાધિશોએ દાવો કરતા જણાવ્યું હતું કે, શહેરના જે વિસ્તારમાં ચોમાસાના પાણી ભરાય છે […]