ગુજરાતમાં પ્રિ-પ્રાયમરી સ્કુલ શરૂ કરવા માટે સરકારની મંજુરી લેવી પડશે, ફી પણ સરકાર નક્કી કરશે
અમદાવાદઃ રાજ્યમાં પ્રિ-પ્રાયમરી સ્કુલો મંજુરી વિના આડેધડ ચાલી રહી છે. જુનિયર અને સિનિયર કેજીમાં તો મનમાની ફી વસુલ કરવામાં આવતી હોય છે. તેમજ સરકારના નિયમોનું પાલન કરવામાં આવતુ નથી. ત્યારે હવે ન્યુ એજ્યુકેશન પોલીસી લાગુ કરવાના ભાગ રૂપે પ્રી-પ્રાઈમરી સ્કૂલોના નિયમન અને મંજૂરી માટે સમગ્ર રાજ્યમાં પ્રી-સ્કૂલ રેગ્યુલેટરી ઓથોરિટી અમલી કરાશે. આવનારા સમયમાં સ્કૂલોની માફક […]