સુરતમાં પ્રિ-વાઈબ્રન્ટ ટેક્સટાઈલ સમિટ ગુરૂવારે યોજાશે, 550થી વધુ ઉદ્યોગકારો હાજરી આપશે
સુરતઃ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં આગામી 23મી નવેમ્બરના રોજ સુરત ખાતે પ્રિ-વાઇબ્રન્ટ ફયુચર રેડી 5F ટેકસ્ટાઇલ સેમિનાર યોજાશે. જેમાં 550 જેટલા ઉદ્યોગકારો હાજર રહેશે. આ સેમિનારમાં 2047માં વિકસીત ભારત માટે ટેક્ષટાઈલનું વિઝન શું હશે, તેના પર ચર્ચા કરાશે તેમજ 5F વિઝન- ફાર્મ ટુ ફાયબર- ફાયબર ટુ ફેબ્રિક- ફેબ્રિક […]