મુલાસણા પાંજરાપોળની કિંમતી જમીન બિલ્ડરોને પધરાવી દેતા, ગ્રામજનોની લડતને કોંગ્રેસનું સમર્થન
અમદાવાદઃ મુલાસણા ગામે પાંજરાપોળની 20 હજાર કરોડની કિંમતની 60 લાખ ચોમીટર જમીન ગેરકાયદેસર રીતે બિલ્ડરોને પધરાવી દેવાના કૌભાડમાં સરકારે અધિકારીઓને જેલમાં પૂર્યા પરંતુ મોટા નેતાઓની મિલીભગતથી બિલ્ડરો આજે પણ એ જમીન પર બેફામ બાંધકામ કરી રહ્યા છે. આથી જમીનને મૂળ સ્થિતિમાં પાછી લાવવા અને ગણોતિયાઓના અધિકાર મળે તે માટે મુલાસણા ગામના ખેડૂતો લડત આપી રહ્યા છે. ત્યારે આજે […]