1. Home
  2. Tag "prediction"

ભૂકંપની આગાહી કરવી અશક્ય પરંતુ આ પ્રાણી જરૂરી સંકેત આપે છે

ભૂકંપ એ એક કુદરતી આફત છે જે માનવ જીવનને સંપૂર્ણપણે અસર કરી શકે છે. જો કે, ભૂકંપના આગમનની આગાહી કરવી સરળ નથી અને તેના પર સંશોધન કરતી વખતે, વૈજ્ઞાનિકોએ ઘણા ઉપાયોનું પરીક્ષણ કર્યું છે, પરંતુ શું તમે જાણો છો કે એક એવું પ્રાણી છે જે ભૂકંપના આગમનની ચોક્કસ આગાહી કરે છે. આ પ્રાણી બીજું કોઈ […]

દેશના દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન દેશના દક્ષિણ ભાગો અને પશ્ચિમી વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આજે અને આવતીકાલે રાયલસીમા, તટીય આંધ્રપ્રદેશ અને યાનમમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગનું કહેવું છે કે આવતીકાલ સુધી કોંકણ અને ગોવામાં પણ ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન, દિલ્હી આજે આંશિક […]

કેરળ, ઓડિશા, ગોવા, અને ગુજરાત સહિત અનેક રાજ્યમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ નવી દિલ્હી: દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે, જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશની ઘણી નદીઓમાં ગાંડીતુર બની છે, જેના કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે. હવામાન વિભાગે કેરળ, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગોવા, છત્તીસગઢ અને ગુજરાતના કેટલાક ભાગોમાં આજે રેડ એલર્ટ જારી કર્યું […]

હવામાન વિભાગે કહ્યું આગામી દિવસોમાં ગરમીમાં એક થી બે ડિગ્રી જેટલો ઘટાડો થશે, જો કે ઉ. ગુજરાતમાં રાહતના અણસાર નહીં

ગરમીને કારણે સૌ કોઇ પરેશાન છે ત્યારે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં તાપમાનમાં એક થી બે ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે.. હવામાન વિભાગે કહ્યું કે આગામી દિવસોમાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમીમાં એક થી બે ડિગ્રી જેટલો ઘટાડો થશે. જો કે તેમણે કહ્યું કે હજી ઉત્તર ગુજરાતમાં બેથી ત્રણ દિવસ સુધીમાં મહત્તમ તાપમાન યથાવત […]

ચાર જુન સુધીમાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમી ત્રસ્ત રાજ્યના લોકો માટે રાહતભરી આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટી શરૂ થવાની તૈયારી છે. તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં પ્રિ મોનસુન એક્ટિવિટીને લઇ 4 જુન સુધીમાં વરસાદ થશે. તેમણે વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અંબાબાલે કહ્યું કે માત્ર દક્ષિણ ગુજરાત […]

35 વર્ષના અનુભવને આધારે કહું છું, ભાજપ 272 બેઠકો પણ નહીં જીતી શકેઃ યોગેન્દ્ર યાદવ

રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે લોકસભા ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે. યોગેન્દ્ર યાદવે કહ્યું, ભાજપને 272 સીટો નથી મળી રહી. આ ચૂંટણીમાં ભાજપ 50થી વધુ બેઠકો ગુમાવે તેવું લાગી રહ્યું છે. યોગેન્દ્ર યાદવે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, મારા 35 વર્ષના અનુભવના આધારે હું કહી રહ્યો છું કે બીજેપી ચોક્કસપણે 272 સીટો જીતવાની નથી. ભાજપને ઓછામાં […]

ગુરુના વૃષભ રાશિમાં પ્રવેશથી સર્જાયેલો વિપરિત રાજયોગ આ રાશિઓને આપશે વિશેષ ફાયદો 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમયના અંતરાલ પછી પોતાની રાશિ બદલી નાખે છે અને આ સમય દરમિયાન એક રાશિમાં બે કે તેથી વધુ ગ્રહોનું આગમન શુભ યોગ અથવા રાજયોગ બનાવે છે, જે માનવ જીવન, 12 રાશિઓ અને પૃથ્વી પર અસર કરે છે . હાલમાં દેવો અને ગ્રહોના રાજા સૂર્યના ગુરુ ગુરુ વૃષભ રાશિમાં બિરાજમાન […]

હિટવેવની આગાહીને પગલે કેન્દ્રીય આરોગ્ય વિભાગે તૈયાર કર્યો એક્શન પ્લાન

નવી દિલ્હીઃ “હીટવેવના વધુ સારા સંચાલન માટે લોકો માટે જાગૃતિ લાવવા તરફ સતત પ્રયત્નો જરૂરી છે કારણ કે અસરકારક લક્ષ અસરકારક સંચાલન તરફ દોરી જાય છે”. એમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ ગરમીને લગતી બીમારીના વ્યવસ્થાપન માટે જાહેર આરોગ્ય સજ્જતાની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરતાં જણાવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય […]

દિલ્હીની હવા ગુણવત્તા કથળી તો દક્ષિણના રાજ્યોમાં વરસાદની IMDની આગાહી

દિલ્હીમાં ફરી હવાની ગુણવત્તા કથળી કેટલાક સ્થળોએ AQI 250ને પાર દક્ષિણના રાજ્યોમાં વરસાદની IMDની આગાહી નવી દિલ્હી: દિલ્હીમાં ફરીથી પ્રદૂષણને કારણે વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 250ને પાર કરી ગયો છે. રવિવારે દિલ્હીમાં AQI 289 નોંધવામાં આવ્યો હતો. દિલ્હીના પાડોશી શહેરોમાં પણ હવાની ગુણવત્તા કથળી રહી છે. ફરીદાબાદમાં 306, ગાજિયાબાદમાં 334 , નોઈડામાં 303 AQI નોંધવામાં […]

હવામાન અંગે કોઇપણ પૂર્વાનુમાન 100% સાચુ ના પડી શકે:IMD

હવામાન અંગેના પૂર્વાનુમાન અંગે IMDનું નિવેદન હવામાન અંગે કોઇપણ આગાહી 100% સાચી પડતી નથી વિશ્વમાં કઇ પણ આગાહી મૉડલમાં સર્વશ્રેષ્ઠ ટેક્નોલોજી સાથે પણ 100 ટકા ચોક્કસાઇ જોવા મળતી નથી નવી દિલ્હી: જ્યારે વરસાદ, ગરમી, ઠંડી કે વાવાઝોડાં જેવી કુદરતી પરિસ્થિતિને લઇને જ્યારે અનુમાન કરવામાં આવે છે અને બાદમાં જ્યારે અનુમાન પ્રમાણે ના થાય તો હવામાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code